1. Home
  2. Tag "-vaccination"

પશ્ચિમ બંગાળમાં વેક્સિનેશન સર્ટિફિકેટ ઉપર હવે CM મમતા બેનર્જીનો ફોટો હશે

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી નાથવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોનાના રસીકરણ બાદ અપાતા સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાથી વિવાદ સર્જાયો હતો. તેમજ વિપક્ષ દ્વારા મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરાયો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં કોરોનાની રસી લેનારને આપવામાં આવતા સર્ટીફિકેટ ઉપર હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો છે. […]

કોરોના મહામારીમાં રસીકરણ મામલે ગુજરાત મોખરેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઇ-ઉપસ્થિતીમાં કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સુદ્રઢ આયોજન, ધૈર્યતાથી સરકાર સાથે દેશ આખાએ કોરોના સંક્રમણ સામે સફળ લડાઇ લડીને દુનિયાને ઉદાહરણ પુરૂં પાડયું છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી દુનિયા આખી કોરોના […]

જમ્મુ કાશ્મીરમાં 124 વર્ષની મહિલાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

શ્રીનગર: કોરોના વાયરસ સામે રક્ષણ માટે દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો રસી અપાય છે અને આ અભિયાન અંતર્ગત ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં રહેતી 124 વર્ષીય મહિલાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. બારામુલ્લાના ડેપ્યુટી કમિશનરે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. બારામુલાની રહેવાસી રેહતી બેગમ નામની આ મહિલાની ઉંમર 124 વર્ષ છે. રસીના કાર્યક્રમમાં સામેલ અધિકારીઓએ […]

કેનેડામાં હવે અલગ-અલગ રસીનો ડોઝ લઇ શકાશે

અનેક દેશોમાં કોરોનાની વેક્સિનના મિશ્રણને લઇને થઇ રહ્યાં છે પ્રયોગ હવે કેનેડાએ પણ વેક્સિનને લઇને તેની માર્ગદર્શિકા રજૂ કરી છે માર્ગદર્શિકામાં નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે નવી દિલ્હી: કોરોનાના કહેર હજુ પૂર્ણ નથી થયો ત્યારે છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના વેક્સિનના મિશ્રણ કરવા પર ચર્ચાઓ ચાલી […]

કેન્દ્રને અત્યાર સુધી ખરીદવામાં આવેલી વેક્સિનની સંપૂર્ણ વિગત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ કોર્ટે કેન્દ્ર સરકારને વેક્સિનની ખરીદીની દરેક વિગતો આપવા માટે કર્યો આદેશ તે ઉપરાંત કેટલી વસ્તીનું વેક્સિનેશન થયું તે જવાબ રજૂ કરવા પણ નિર્દેશ નવી દિલ્હી: કોરોના વેક્સિનેશનને લઇને સુપ્રીમ કોર્ટે આકરું વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે વેક્સિન ખરીદીની સંપૂર્ણ વિગત આપવાનું કહ્યું […]

ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું થઇ જશે રસીકરણ: ICMR

દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને યોજાઇ પત્રકાર પરિષદ જુલાઇથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે: ICMR ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું રસીકરણ કરાશે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનની પ્રગતિને લઇને યોજાયેલી પત્રકાર પરિષદમાં ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશિલ્ડનો પ્રથમ […]

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનો નિર્ણય, રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયાનું થશે ઓડિટ

રાજસ્થાનમાં રસીકરણની પ્રક્રિયાનું થશે ઓડિટ વેક્સિનનનો બગાડ થતા રોકવા માટે સરકારનો પ્રયાસ જિલ્લા કલેક્ટર કરશે ઓડિટ જયપુર: દેશમાં કોરોનાવાયરસને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા જોરોશોરોથી ચાલી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ જાણકારી વાયરલ થઈ છે કે વેક્સિનના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આ બાબતે હવે રાજસ્થાનની […]

કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા, દેશના દરેક લોકોને વર્ષના અંત સુધી વેક્સિન આપી દેવાશે

કોરોના વેક્સિનેશનને લઇને કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા વર્ષાન્ત સુધીમાં દેશના દરેક નાગરિકોને વેક્સિન આપી દેવાશે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઇ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વેક્સિન […]

5-12 વર્ષના બાળકો માટે વેક્સિનને ટૂંકમાં મળી શકે છે મંજૂરી

ઝાયડસ કેડિલા અત્યારે વેક્સિનની કરી રહી છે ટ્રાયલ ટૂંક સમયમાં 5-12 વર્ષના બાળકોની વેક્સિનને મળી શકે છે મંજૂરી 5 થી 12 વર્ષની ઉંમરના બાળકો પર વેક્સિનના ટેસ્ટિંગનો ઘણો ડેટા છે અમદાવાદ: દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે હવે 5 થી 12 વર્ષના બાળકો માટેની રસીને પણ મંજૂરી મળી શકે છે. કેડિલા હેલ્થકેર લિમિટેડના એમડી શરવિલ […]

દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ જશે – કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વેક્સિનેશનના નિવેદન પર સરકારનો પલટવાર દેશમાં ડિસેમ્બર સુધીમાં તમામ લોકોનું રસીકરણ થઇ જશે – પ્રકાશ જાવડેકર ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ રસી મળી જશે નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રસીકરણને લઇને સરકારને નિશાન બનાવી હતી અને બહુ ઓછી ટકાવારીમાં લોકોને રસી અપાઇ છે તેવા શાબ્દિક પ્રહારો કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code