1. Home
  2. Tag "-vaccination"

દેશમાં રસીની અછતને પહોંચી વળવા માટે સરકાર રસીની મોટા પાયે કરશે આયાત

દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વેક્સિનની અછત વચ્ચે હવે કેન્દ્ર સરકાર વેક્સિનની કરશે આયાત સરકાર ફાઇઝર, જે એન્ડ જે તેમજ મોડર્ના રસીની કરી શકે છે આયાત નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વચ્ચે હવે અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની મોટા પાયે અછત જોવા મળી રહી છે. અનેક રાજ્યો કોરોના રસીની અછતની ફરિયાદ કરી […]

દિવ્યાંગ અને સિનિયર સીટીઝનને મળશે ઘરની નજીકમાં જ વેક્સિન

દિવ્યાંગ લોકોને ઘરની પાસે જ આપવામાં આવશે વેક્સિન સિનિયર સીટીઝન માટે પણ કરવામાં આવશે વ્યવસ્થા જાહેર કરવામાં આવ્યા દિશા-નિર્દેશ અમદાવાદ: કોરોનાવાયરસમાં હાલ સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઈવ તો કરવામાં તો આવે છે. રોજ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને કોરોનાવાયરસની વેક્સિન લેવામાં તકલીફ પડી રહી છે […]

અલગ-અલગ રસીના બે ડોઝ વૈજ્ઞાનિક રીતે શક્ય, જો કે ગહન અભ્યાસની આવશ્યકતા છે

અલગ-અલગ વેક્સિનના બે ડોઝ લેવા સંભવ છે જો કે આ મુદ્દે ગહન અભ્યાસની આવશ્યકતા છે બે અલગ અલગ વેક્સિનના ડોઝ સૈદ્વાંતિક રીતે શક્ય છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હાલમાં સમગ્ર ભારતમાં બે અલગ અલગ કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સરકારે સ્પષ્ટતા […]

ભારતે નોંધાવી સિદ્વિ, માત્ર 130 દિવસમાં 20 કરોડ લોકોનું વેક્સિનેશન કર્યું પૂર્ણ

ભારતે વેક્સિનેશન મામલે સિદ્વિ હાંસલ કરી ભારતે 130 દિવસમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યું દેશમાં અત્યારસુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હોસ્પિટલમાં બેડથી લઇને ઑક્સિજનની અછત અને કોવિડથી મૃત્યુ બાદ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે રાહ જોવી […]

ગુજરાતમાં કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ

હવે દેશમાં 18-44 વર્ષના લોકો ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર રસી લઇ શકશે જો કે ગુજરાતમાં રસીકરણ માટે કોવિન એપ પરથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કે ગુજરાતમાં તો રસી લેવા માટે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે: ડૉ. જયંતિ રવિ ગાંધીનગર: સમગ્ર દેશમાં હવે કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે […]

બાળકોની કોરોના વેક્સિનને વર્ષના અંત સુધીમાં મળી શકે છે લાયસન્સ

ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા બાળકોને સુરક્ષિત રાખવા માટે બાળકો માટેની કોરોના વેક્સિન પર કામ પૂરજોશમાં ચાલુ આ વર્ષના અંત સુધીમાં બાળકો માટેની વેક્સિનને મળી શકે છે લાયસન્સ નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે અને આ લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાન આશંકા સેવાઇ રહી […]

સરકારની મોટી જાહેરાત, હવે 18થી 44 વર્ષના લોકોને વેક્સિન માટે નહી કરાવવુ પડે રજીસ્ટ્રેશન

અમદાવાદ: કોરોનાવાયરસથી બચવા માટે વેક્સિન લેવી જરૂરી છે,  આ વાતથી તો સૌ કોઈ જાણકાર છે. લોકો દ્વારા મહામહેનતે પણ વેક્સિનનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને વેક્સિન લેવામાં આવે છે. પણ હવે કોઈ પણ વ્યક્તિ જે 18થી 44 વર્ષનો છે અને વેક્સિન લેવાની બાકે છે તો તે વેક્સિન લઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાની વેક્સિનને લઈને […]

PM મોદીના ‘આત્મનિર્ભર ભારત’ માટેના આ 3 કામોથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા

PM મોદીએ કરેલા આ 3 કામથી તેઓ ઇન્ટરનેશનલ મીડિયાનો ટાર્ગેટ બન્યા ભારતે રસીકરણ, સંરક્ષણ ક્ષેત્રે શસ્ત્રોની આયાત તેમજ 5G નેટવર્કના કામમાં આત્મનિર્ભરતા દર્શાવી PM મોદીના આ ત્રણેય કામથી ચીન સહિતના દેશોને આર્થિક રીતે મોટો ઝટકો લાગ્યો અમદાવાદ: ભારતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીનો સંકટકાળ ચાલી રહ્યો છે. કોરોના મહામારી સામે લડવા હાલમાં સૌથી મોટું હથિયાર […]

ભારતને અમેરિકા પાસેથી મળી શકે છે 6 કરોડ વેક્સિન, જો બાઈડન સામે બે અમેરિકન નેતાઓએ મુક્યો પ્રસ્તાવ

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવી છે. આ વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ થાય તે માટે અમેરિકાના નાગરિક અધિકાર કાર્યકર્તા રેવ-જેસી-જેક્શન-સિનિયરએ અમેરિકન કોંગ્રેસના નેતા રાજા કૃષ્ણામૂર્તિ સાથે મુલાકાત કરી. તે બાદ રાષ્ટ્રપતિ જો બાઈડનને આગ્રહ કર્યો કે ભારતને 6 કરોડ વેક્સિન આપવી જોઈએ. જો બાઈડન સાથે રેવ-જેસી-જેક્શન-સિનિયર […]

કોરોના વેક્સિનેશનને લઇને સરકારના નવા દિશા-નિર્દેશો, વેક્સિન લેતા પહેલા આ કામ ના કરવું જોઇએ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઇને નવા દિશા-નિર્દેશો જારી કર્યા વેક્સિન લેતા પહેલા આ 6 કામ ના કરવા જોઇએ હાલમાં ભારતમાં 18-44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામેની જંગ માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનના ડોઝના સંદર્ભમાં કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જેનાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code