1. Home
  2. Tag "-vaccination"

નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાય તે અનિવાર્ય: નેશનલ શિપિંગ બોર્ડ

હાલમાં નાવિકોને વેક્સિનેશનમાં પ્રાથમિક્તા નથી અપાઇ રહી તેને કારણે તેઓની નોકરી પર જોખમ તોળાઇ રહ્યું છે તેથી તે લોકોનું ઝડપી ગતિએ વેક્સિનેશન થાય તે અનિવાર્ય નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે અનેક લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન છે અને બને તેટલી ઝડપથી વધારેમાં […]

UAEમાં ચીનની રસી Sinopharm રહી નિષ્ફળ, એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં અસમર્થ

ચીનની Sinopharm રસી UAEમાં બેઅસર ચીનની રસી એન્ટિબોડિઝ બનાવવામાં નિષ્ફળ રહી આ બાદ ચીનની રસી પર સવાલ ઉઠ્યા છે નવી દિલ્હી: UAEમાં હાલ વેક્સિનેશન માટે ચીનની રસીને મંજૂરી આપવામાં આવી છે. જો કે ચીનની રસીના પ્રથમ બંને ડોઝ એન્ટિબોડી ઉત્પન્ન કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આ બાદ હવે UAEએ ચીનની કોરોના વાયરસની રસી Sinopharmના ત્રીજા […]

હવે કોરોના વેક્સિન-ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટવાની સંભાવના

સરકારે વેક્સિન પર જીએસટી ઘટાડાને લઇને કરી બેઠક સરકાર વેક્સિન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટાડે તેવી સંભાવના વેક્સિન પર GST ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવા આવી હોવાની સંભાવના વચ્ચે ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં […]

દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસીકરણ શક્ય નથી: આદર પૂનાવાલા

દેશમાં વેક્સિનેશનને લઇને સીરમ ઇન્સ્ટિટ્યૂટના ચીફ આદર પૂનાવાલાનું નિવેદન દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસી મળે તે શક્ય નથી અમે ક્યારેય દેશના લોકોના હિતને નજરઅંદાજ કરીને નિકાસ નથી કરી: આદર પૂનાવાલા નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ […]

આ બે કંપની બનાવશે વેક્સિનના સ્ટોરેજ યુનિટ્સ, માઈનસ 86 સુધીના તાપમાનમાં વેક્સિન રહેશે સલામત

ટાટા અને ગોદરેજ બનાવશે ખાસ પ્રકારના સ્ટોરેજ વેક્સિનને સલામત રાખવા બનશે ખાસ યુનિટ્સ -86 ડિગ્રીના તાપમાન સુધી રહી શકશે સલામત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર જેટલી ઝડપથી આવી એનાથી 10 ગણી વધારે ઝડપથી સરકાર અત્યારે વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. દેશમાં રોજ લાકોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં એક સવાલ તે […]

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને હવે 9 મહિના બાદ વેક્સિન આપવાની NTAGIની ભલામણ

કોવિડ-19થી સાજા થયેલા લોકોને 9 મહિના બાદ વેક્સિન આપવાની ભલામણ રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર સમૂહ (NTAGI)એ આ ભલામણ કરી છે આ પહેલા આ જ સમૂહે આ અંતર 6 મહિનાનું રાખવાની ભલામણ કરી હતી નવી દિલ્હી: જે લોકો કોરોનાથી સાજા થાય છે, તે લોકોને ત્યારબાદ વેક્સિન આપવામાં આવે છે, જો કે, સરકારી પેનલે ભલામણ કરી છે કે […]

વાવાઝોડાના સંકટને પગલે અમદાવાદના 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રખાયું

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનું સંક્ટ તોડાઈ રહ્યું છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે કોરોના રસીકરણ અભિયાનને અસર પડી રહી છે. અમદાવાદમાં વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

આ વર્ષના અંત સુધી 18થી ઉપરના તમામને મળી જશે રસી, સરકારે રજૂ કર્યો રોડમેપ

ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન દેશમાં વેક્સિનની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો આ વર્ષાન્ત સુધીમાં ભારતમાં 18 વર્ષથી ઉપરના તમામને રસીના બન્ને ડોઝ મળી શકે છે નવી દિલ્હી: ભારતની કોરોના સામેની જંગમાં હાલ વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં રસીની ઉપલબ્ધતાને લઇને સરકારે રોડમેપ રજૂ કર્યો છે. પ્રાપ્ત અહેવાલ […]

સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત, હવે કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રહેશે

સરકારે સરકારી સમૂહ NGAGIAએની ભલામણ સ્વીકારી હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 સપ્તાહ કરાયું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે નવી દિલ્હી: સરકારી સમૂહ NGAGIAએ સરકારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા કરેલી ભલામણને અંતે સરકારે સ્વીકારી લીધી છે. હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી […]

કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રાખવાની NITAG પેનલની ભલામણ

National Immunization Technical Advisory Group (NITAG) પેનલની ભલામણ કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે 12 થી 16 સપ્તાહનું અંતર રાખો આ અગાઉ આ અંતર 6થી 8 સપ્તાહ સુધી રાખવાની વાત કરાઇ હતી નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વની લડતમાં અત્યારે વેક્સીનને સૌથી અસરકારક માધ્યમ માનવામાં આવી રહ્યું છે અને હાલમાં દેશમાં 18 થી વધુ વર્ષની વયના લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code