1. Home
  2. Tag "-vaccination"

હવે 45+ને રસી માટે ફરી સ્લોટ કરાવવો પડશે બૂક, આ છે તેનું કારણ

ગુજરાત સરકારે વેક્સિનેશનના નિયમોમાં અચાનક કર્યો ફેરફાર હવે બે ડોઝ વચ્ચે 42 દિવસનું અંતર અનિવાર્ય કરવામાં આવ્યું આ પ્રોસેસ માટે હવે કોવિન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે અને તેમાં ખૂબ જ ઘસારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઇને નિયમોમાં […]

ભારતમાં બાળકોની રસીને મળી શકે મંજૂરી, બીજા-ત્રીજા ચરણની ટ્રાયલ શરૂ થશે

અમેરિકામાં બાળકો માટે વેક્સિનને મંજૂરી બાદ હવે ભારતમાં પણ મળી શકે છે મંજૂરી બાળકો માટે કોવેક્સિનની બીજા અને ત્રીજા ચરણની ટ્રાયલ શરૂ થઇ શકે છે SECએ આ જાણકારી આપી નવી દિલ્હી: અમેરિકામાં 12 થી 15 વર્ષના બાળકો માટે વેક્સિનની મંજૂરી મળી ગઇ છે ત્યારે હવે ભારતમાં પણ બાળકો માટે કોવેક્સિનની ટ્રાયલ શરૂ થાય તેવી સંભાવના […]

વેક્સિનની અછત વચ્ચે વેક્સિનેશન માટે બીજો ડોઝ લેનારને પ્રાથમિકતા અપાય તે આવશ્યક: સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના વેક્સિનેશનમાં પર્યાપ્ત ડોઝ ના હોવાની સૌથી મોટી સમસ્યા હાલમાં કોરોનાનો બીજો ડોઝ લેનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતા આપે તે આવશ્યક કેન્દ્ર સરકારે રાજ્ય સરકારનો આપ્યું આ સૂચન નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં ભારતની વસતી સામે વેક્સિનેશન અભિયાનમાં પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ના હોવા તે સૌથી […]

ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં રસીકરણ મામલે બનાસકાંઠા જિલ્લો મોખરે

અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 18 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 2500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા […]

હવે તમે લઇ શકશો તમારી પસંદની વેક્સિન, જાણો રજીસ્ટ્રેશન પ્રક્રિયા

હવે તમે પણ લઇ શકશો પસંદગીની વેક્સિન આ માટે કોવિન પોર્ટલ પર કરવામાં આવ્યા ફેરફાર આ રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન નવી દિલ્હી: સમગ્ર દેશમાં 1મેથી 18-44 વર્ષની વયજૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે. જેના માટે યુવાવર્ગે સરકારના કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે જો તમે કોવિન પોર્ટલ પર રસીકરણ માટે નોંધણી […]

ભારતમાં વેક્સિનેશન જ કોરોના માટે લાંબા ગાળાનું સમાધાન છે: ડૉ. ફાઉચી

ભારતમાં કોરોના સામે જંગ જીતવા વેક્સિનેશન જ મુખ્ય સમાધાન: ડૉ. ફાઉચી મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક-આંતરરાષ્ટ્રીય સ્તર પર વેક્સિન ઉત્પાદન વધારવું આવશ્યક અન્ય દેશોએ ભારતને વેક્સિનેશન નિર્માણ માટે સહાયતા પ્રદાન કરવી જોઇએ નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને બીજી તરફ સમગ્ર દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. ભારતમાં કોરોના સામેની જંગમાં જીતવા […]

તેલંગાણામાં રસીકરણ બનશે વેગવાન, ડ્રોનથી રસી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડાશે

તેલંગાણામાં રસીકરણને વેગવાન બનાવાશે આ માટે તેલંગાણામાં ડ્રોનથી રસીનું વિતરણ થશે સરકારે આ માટે આપી લીલી ઝંડી તેંલગાણા: સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઘાતક બીજી લહેરથી હાહાકાર છે અને કહેર વર્તી રહ્યો છે ત્યારે હજુ સુધી દેશમાં માત્ર 2 ટકા વેક્સિનેશન જ થયું છે, જે પણ કોરોના સંક્રમણ બેકાબૂ બનવા પાછળનું એક કારણ છે ત્યારે હવે […]

કોરોના વેક્સિનેશન: જાણો વેક્સિન મૂકાવતા પહેલા અને પછી શું કાળજી લેવી જોઇએ

વેક્સિનેશન દરમિયાન કઇ કાળજી રાખવી પડે સ્વાસ્થ્ય મંત્રાલયે તે માટે માર્ગદર્શિકા જારી કરી તમે પણ આ માર્ગદર્શિકા વાંચ્યા બાદ રસી મૂકાવી શકો છો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી તાંડવ મચ્યું છે અને આ વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ડ્રાઇવને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જો કે વેક્સિનની આડઅસરને લઇને હજુ […]

કોરોના સામે કેન્દ્રની લડાઈ, રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને 17 કરોડ બે લાખથી વધુ ડોઝ વિનામૂલ્યે આપ્યા

કોરોના સામે કેન્દ્ર સરકારની મજબૂત લડાઈ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ 17 કરોડ જેટલા ડોઝ આપ્યા વેક્સિનેશન પ્રક્રિયાને તેજ બનાવવાનો પ્રયાસ દિલ્લી:  દેશ હાલ કોરોનાના સંક્રમણ સામે લડી રહ્યો છે, સરકાર માટે અનેક પડકારો માથે આવીને ઉભા છે. સરકાર લોકોને ઓક્સિજન પુરતા પ્રમાણામાં મળી રહે તે માટે તો તમામ પ્રયાસ કર્યા છે સાથે સાથે […]

કોરોના રસીકરણઃ ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે લોકોને અપાઈ રસી

દિલ્હીઃ ભારતમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને મહાત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં અંદાજે 22 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આમ ભારતમાં અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code