1. Home
  2. Tag "-vaccination"

પ્રથમ દિવસે જ કોવિન એપ પર 1 કરોડથી વધુ લોકોએ રસીકરણ માટે કરાવી નોંધણી

પ્રથમ દિવસે જ કોવિન એપ પર કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું 1લી મે થી 18થી ઉપરના તમામ લોકોને મળશે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારી સામે મોટી લડચ લડી રહ્યો છે, ત્યારે કોરોનાને પહોંચી વળવા સરકારે રસીકરણ અભિયાન તેજ બનાવ્યું છે, આ હેછળ 1લી મે ના રોજથી 18 થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની […]

વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન અને NIMCJ દ્વારા રસીકરણ સંદર્ભે યોજાશે જનજાગૃતિના કાર્યક્રમો

આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18-44ની વયના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે આ દરમિયાન વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન-NIMCJ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે તે ઉપરાંત રસીકરણ સંદર્ભે એક વેબીનારનું પણ આયોજન કરાશે અમદાવાદ: કોરોના મહામારીના આ વિકટ સંજોગોમાં એક સકારાત્મક સમાચારથી આશાઓના કિરણ જોવા મળ્યા છે. આગામી 1લી મેથી ગુજરાત સહિત સમગ્ર […]

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે, સરકારે 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને ફ્રી વેક્સિન અપાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય આ માટે સરકારે 1.50 કરોડ રસીકરણના ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે મે મહિનાથી યુવાવર્ગ માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે ત્યારે રાજ્યમાં પણ આગામી 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો […]

કોરોના વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થાય છે: રિસર્ચ

બ્રિટનમાં વેક્સીનને લઇને થયું એક સંશોધન સંશોધન અનુસાર વેક્સીન લીધા બાદ સંક્રમણનો ખતરો ઓછો થવા લાગે છે વેક્સીનના પ્રથમ ડોઝ બાદ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થઇ જાય છે નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક સારા સમાચાર મળી રહ્યા છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું […]

IndRa

(મિતેષ સોલંકી) IndRa એટલે India Ratings and Research. તાજેતરમાં IndRaએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં માટેના કુલ ખર્ચનો અંદાજ જાહેર કર્યો જે લગભગ 67,193 રૂ. થાય છે. ઉપરોક્ત રકમ ભારતના કુલ GDPના 0.36% થાય છે. રસીકરણના ત્રીજા તબકકામાં ભારત સરકારે જાહેર કર્યું કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો COVID-19 સામે રસી મૂકવા માટે […]

કાલથી 18 વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

કાલથી 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ થશે સરકારના કોવિન પ્લેટફોર્મ ઉપર 24 તારીખથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે આગામી 48 કલાકમાં આ સાઇટ રજીસ્ટ્રેશન માટે ઓપન થશે નવી દિલ્હી: દેશમાં કોરોનાના રસીકરણને વેગવાન બનાવવાના હેતુસર કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધારે વયના લોકોને પણ વેક્સીન આપવાની જાહેરાત કરી હતી. આ માટેની […]

સૌરાષ્ટ્રના આ ગામમાં થયું 100 ટકા વેક્સિનેશન, આ રીતે મેળવી સફળતા

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે રાજકોટ જીલ્લાના લોધિકા ગામમાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ લોધિકામાં 45થી 50 વર્ષના 4191માંથી 4191 લોકોએ વેકસીન લીધી રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ જીલ્લાનું એક એવું ગામ પણ છે જ્યાં 100 ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. વેક્સિનેશનમાં રાજકોટ […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]

વેક્સીનેશન: બ્રિટનમાં એક વ્યક્તિ પર બે અલગ-અલગ રસીનું કરાશે પરીક્ષણ

નવી દિલ્હી: યુકેએ કોરોના વાયરસની રસીના મિશ્રણ તેમજ મેચિંગના ફાયદાના અભ્યાસને વિસ્તાર્યો છે અને તેમાં મોડર્ના અને નોવાવેક્સ જેબ્સનો સમાવેશ કર્યો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ કોમ-કોવ સ્ટડીમાં સ્વયંસેવકને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો ડોઝ આપ્યા પછી તેમની રોગપ્રતિકારક પ્રણાલીએ આપેલા પ્રતિસાદની અસરની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ જ રીતે તેના પછી ફાઇઝરની રસીની પણ ચકાસણી કરવામાં […]

કોરોના વેક્સિનેશનનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં શેર કરવાથી  આર્થિક નુકસાન થવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે , રાજ્ય સરકાર  ટીકા ઉત્સવ  પણ ઉજવી રહી છે. ત્યારે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેવામાં રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેસનનું મળેલું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તેમણે ઉત્સાહમાં આવીને કરેલી ભૂલ તેમને ભારે પડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code