1. Home
  2. Tag "-vaccination"

રસીકરણ મામલે ભારત ટોચ પર, 85 દિવસમાં અપાયા 10 કરોડ ડોઝ

કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સૌથી ઝડપી ગતિએ રસીકરણ ભારતમાં 85 દિવસમાં 10 કરોડ લોકોને ડોઝ આપવામાં આવ્યો રસીકરણ મામલે ભારતે અમેરિકા તેમજ ચીનને પણ પછાડ્યું નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે ભારતે વિશ્વનુ સૌથી ઝડપી રસીકરણ હાથ ધર્યું છે. જેના ભાગરૂપે 85 દિવસમાં લોકોને રસીના 10 કરોડ ડોઝ મૂકવામાં આવ્યા છે. બીજી તરફ અમેરિકા અને ચીનની […]

ભારતમાં હાલમાં બીજી 7 કોરોના વેક્સિનની ચાલી રહી છે ટ્રાયલ: ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન અને તેમની પત્નીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો દેશમાં કોરોનાની બીજી સાત વેક્સિન બનાવવામાં આવી રહી છે: ડો. હર્ષવર્ધન આ પૈકી કેટલાકની ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો […]

કોરોના વેક્સીન માટે અમેરિકાનું લક્ષ્ય, પ્રથમ 100 દિવસમાં 200 મિલિયન લોકોને ડોઝ અપાશે

કોરોના વેક્સીન માટે યુએસનું લક્ષ્ય 200 મિલિયન લોકોને અપાશે ડોઝ પ્રથમ 100 દિવસમાં અપાશે ડોઝ દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવારે સયુંકત રાજ્ય અમેરિકામાં પ્રથમ 100 દિવસની અંદર કોવિડ -19 વેક્સીનના 200 મિલિયન ડોઝ પહોંચાડવાનું એક નવું લક્ષ્ય નક્કી કર્યું છે,જે અંતર્ગત બાઇડેને કોરોના વાયરસ સંક્રમણ સામેની રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. બાઇડેને 20 […]

ગુજરાતમાં રવિવારે પણ ચાલુ રહેશે કોરોના રસીકરણઃ અત્યાર સુધી 30 લાખથી વધારેને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. હવે રવિવારે પણ રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું […]

ગુજરાતમાં રસીકરણ અભિયાન બન્યું વધુ તેજઃ રસીકરણના સમયમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે કોરોનાની રસીકરણ મહાઅભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં રસીકરણ તેજ કરવા અને કોરોના ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. દરમિયાન ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારે 9થી રાતના 9 કલાક સુધી કોરોનાની રસી […]

રસીકરણના રજીસ્ટ્રેશન માટે ભાજપના કાર્યકરો લોકોને કરશે મદદ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશની જનતાને કોરોનાની રસી લેવા અપીલ કરી છે. ત્યારે હવે ભાજપ કોરોનાની રસીકરણમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ગુજરાતમાં ભાજપના કાર્યકરો હવે લોકોના ઘરે-ઘરે ફરશે અને કોરોના રસી માટે રજીસ્ટ્રેશનમાં મદદ કરશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ […]

ગુજરાતમાં ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભઃ CM રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી રસી

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ત્રીજા તબક્કાની રસીકરણનો આરંભ થયો છે. જેમાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકો અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના લોકોને રસી આપવામાં આવશે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી હોસ્પિટલમાં રસી લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરી છે. પ્રાપ્ત […]

કોરોના મહામારી વિરુદ્વની લડતમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ પ્રશંસનીય: UN

વૈશ્વિક કોરોના મહામારી સામેની લડતમાં ભારતે અદ્દભુત નેતૃત્વનું કર્યું પ્રદર્શન ભારતે જે રીતે વેક્સિનેશન અભિયાનને ગતિમાન કર્યું તે ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર: UN કોરોના વિરુદ્વની લડતમાં ભારતે વૈશ્વિક દયા દાખવી છે: UN ન્યૂયોર્ક: વૈશ્વિક કોરોના મહામારીની સામેની લડત દરમિયાન ભારતે અનેક દેશોને વેક્સિન મોકલીને કરેલી મદદ, માનવતા અને મદદરૂપ થવાની ભાવનાને સંયુક્ત રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય […]

માર્ચ મહિનાથી 60 અને તેથી વધુ ઉંમર ધરાવતા લોકોને અપાશે વેક્સિન – જો કે દરેક માટે નહી હોય નિશુલ્ક

માર્ચ મહિનામાં 60થી વધુ ઉમરના લોકોને વેક્સિન અપાશે આ વેક્સિનેશન બે ચરણમાં થશે એક ચરણમાં મફ્તમાં વેક્સિન અપાશે બીજા ચરણમાં પૈસા ચૂકવવા પડશે દિલ્હી – સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી જ રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી ચૂકી છે,ત્યારે હવે થોડા જ સમયમાં રસીકરણના બીજા તબક્કાની પણ શરુઆત થશે, જેમાં 60 વર્ષના લોકો અને તેનાથઈ વધુ ઉમંર […]

દેશમાં 20 દિવસમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો  પૂર્ણ કરવાના કેન્દ્રના આદેશ

રસીકરણ અભિયાન 20 દિવસમાં પુરુ કરવાના આદેશ ત્યાર બાદ વેક્સિનેશનનો બીજો તબક્કો 6 માર્ચથી શરુ કરાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ઝડપ લાવવા અંગેની તૈયારી ઓ ચાલી રહી છે, આવનારા 20 દિવસમાં જ આ પ્રથમ તબક્કો પૂર્ણ કરવાની સરકારે આદેશ આપ્યા છે.દરેક રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને આપવામાં આવેલા આદેશમાં જણાવવાયું છે કે, આવનારી 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code