1. Home
  2. Tag "-vaccination"

કેન્દ્ર સરકારે કોરોના વાયરસની રસીના છ કરોડ ડોઝનો આર્ડર આપ્યો

દિલ્હીઃ કોરોના વાયરસની રસીની કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે સીરમની કોલિશીલ્ડ રસી અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીના કુલ 6 કરોડ ડોઝના ઓર્ડર આપવામાં આવ્યાં છે. પુણેમાં સીરમની લેબોરેટરીમાંથી આજે વહેલી સવારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં નિર્મિત કોવિશીલ્ડ રસી ધરાવતું પહેલું કન્સાઈનમેન્ટ દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

રાજ્યમાં કોરોનાની વેક્સિન આપવાનું ભવ્ય આયોજન -માત્ર એક દિવસમાં જ 16 લાખ લોકોને  વેક્સિનનો ડોઝ અપાશે

ગુજરાતમાં વેક્સિન આપવાની સમગ્ર તૈયારીઓ  એક દિવસમાં 16 લાખ લોકોને વેક્સિન આપવાનું આયોજન અમદાવાદઃ-સમગ્ર દેશ કોરોના મહામારી બાદ હવે વેક્સિનની આશા સેવી રહ્યો છે, તમામ લોકો વેક્સિનને લઈને આતપરતાથઈ રાહ જાઈ રહ્યા છે, ત્યારે કોરોના વેક્સિન આપવાની બાબાત ગુજરાત રાજ્યમાં ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે ,હાલ વેક્સિન માટેની પુરેપુરી તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં […]

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં રસીકરણનું રિહર્સલ શરુ કરવામાં આવશે

દેશના ચાર રાજ્યોમાં રસીકરમનું થશે રિહર્સલ રિહર્સલ ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્ર પ્રદેશમાં થશે  આ માટે રાજ્ય કક્ષાએ નવ હજારથી વધુ કર્મીઓને તાલીમ અપાઈ દિલ્હીઃ કોરોના મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો છે, દરમિયાન અમરેકા સહિતના દેશોમાં રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભારતમાં આગામી દિવસોમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. જેની હાલ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી […]

કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

દિલ્હીઃ  ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. એટલું જ નહીં બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે, અમેરિકા સહિતના દેશોમાં હાલ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના લગભગ 11 દેશોમાં હાલ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આગામી […]

દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં  –  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે , આ માટે રજીસ્ટ્રેશન એપ લોંચ કરાશે

દેશમાં રસીકરણના કાર્યની તૈયારીઓ ઝડપી બની  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે  વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરવા એપ લોંચ કરાશે દિલ્હીઃ- ભારતમાં પણ કોરોના વેક્સિનને મંજૂરી અને રસીકરણ અભિયાનની આતુરતાથી રાહ જોવાઈ રહી  છે. કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન અંગે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગ દર્શિકામામં જણાવ્યા પ્રમાણે દેશભરમાં રસીકરણ બૂથ અથવા કેન્દ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code