1. Home
  2. Tag "-vaccination"

દેશમાં રસીકરણ -5 કરોડ કિશોરોને અપાયો વેક્સિનનો પ્રથમ ડોઝ 

5 કરોડ કિશોએએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ 28 લાખ ગર્ભવતી મહિલાઓએ લીધી વેક્સિન દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી વર્તાઈ રહી હતી જેમાં રસીકરણે મહત્વનો ભાગ ભજવ્યો છે, ત્યારે દેશમાં કોરોનાને પરાજય કરવા સીકરણ અભિયાન સતત ચાલી રહ્યું છે. વૃદ્ધોની સાથે-સાથે પુખ્ત વયના લોકો, કિશોરીઓ અને સગર્ભા સ્ત્રીઓમાં પણ રસી લેવા માટે ભારે ઉત્સાહ […]

ગુજરાતે વેક્સિનેશનમાં ઈતિહાસ સર્જ્યો, 10 લાખ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. બીજીબાજુ સરકારે કોરોનાની વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત રહી ગયેલા લોકો તેમજ સિનિયર સિટીઝન માટે ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.ગુજરાતમાં વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. જે રીતે કોરોના વેક્સિનેશન થઈ રહ્યું છે તે જોતા રાજ્યમાં નવો વિક્રમ સ્થાપિત થશે. […]

દેશની 75 ટકા વયસ્ક વસ્તીને અપાઈ ચૂકી છે સંપૂર્ણ વેક્સિન – પીએનમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

કોરોના વેક્સિનેશન મામલે પીએમ મોદીએ આપી શુભેચ્છા આરોગ્યમંત્રીએ ટ્વિચટ કરીને આપી જાણકારી દેશની 75 ટકા વયસ્ક વસ્તીને મળી ચૂકી છે વેક્સિન દિલ્હી-દેશભરમાં કોરોના મહામારીને આજે 2 વર્ષ પુરા થયા છે, કોરોનાની હાલ ત્રીજી લહેર આવી ચૂકી છે, ત્યારે કોરોના સામે વેક્સિનેશને મહત્વનો ભાગ ભજવ્યો છે, કોરોનાને પહોંચી વળવામા વેક્સિનનો સારો ફાયદો રહ્યો છે અને એજ […]

વિશ્વ બેંક એ રસીકરણ અભિયાનના કર્યા વખાણ, જો કે 200 કરોડના લક્ષ્યાંકને ગણાવ્યું પડકાર રુપ

વિશ્વ બેંક એ રસીકરણ અભિયાનના કર્યા વખા ખૂબ ઓછા સમયમા 100 કરોડના લક્ષ્યાંકને પાર પાડ્યું દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી દરમિયાન રસીકરણ અભિયાને મહત્વનો ભોગ ભજવ્યો છે ત્યારે હવે ભારતમાં થી રહેલા રસીકરણના વિશ્વ બેંક એ પણ વખાણ કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતના રસીકરણ અભિયાનની વર્લ્ડ બેંક એ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતે […]

રસીકરણ અભિયાન – વેક્સિનેશનનો આંકડો 160 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી એ ટ્વિટ કરીને જાણકારી આપી

રસીકરણનો આંકડો 160 કરોડને પાર પહોચ્યો સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાકારી દિલ્હીઃ- એક તરફ દેશમાં કોરોનાની ત્ર્જી લહેર ચાલી રહી છે તો બીજી તરફ મોટા પાયે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, કોરોનાના કેસને વધુ ગંભીર બનતા અટકાવવામાં રસીનો મહત્વનો ફાળો રહ્યો છે, હાલ દેશમાં કેસ લાખોની સંખ્યામાં આવી રહ્યા છે જો કે રાહતની વાત એ છે […]

શું બાળકોને વેક્સિનના બૂસ્ટર ડોઝની અનિવાર્યતા છે? જાણો WHOના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું

બાળકોને બૂસ્ટર ડોઝને લઇને WHOના પ્રમુખ વૈજ્ઞાનિકનું નિવેદન આ વાતનું કોઇ પ્રમાણ નથી કે સ્વસ્થ બાળકો અને કિશોરોને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની આવશ્યકતા રહેશે બાળકોને બૂસ્ટર ડોઝથી ફાયદાના કોઇ પુરાવા નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોવિડથી બાળકોને સુરક્ષિત […]

વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન અનિવાર્ય: UN સેક્રેટરી

યુએનના સેક્રેટરીની ચેતવણી વિશ્વમાં બને એટલું ઝડપી વેક્સિનેશન પૂરું કરો બાકી કોવિડના નવા નવા વેરિએન્ટ્સ આવતા રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોવિડના કેસો સતત વધી રહ્યા છે અને અનેક દેશોમાં તો રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશોને ચેતવણી આપી હતી […]

પ્રેરણાદાયક કર્તવ્યનિષ્ઠા: બરફમાં 40 કિમીની સફર ખેડીને કિશોરોને વેક્સિન આપવા પહોંચ્યા સ્વાસ્થ્યકર્મીઓ

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે. આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા […]

કેન્દ્ર એ સુપ્રીમ કોર્ટને કહ્યું – ‘કોઈ પણ વ્યક્તિને તેની મરજી વિના રસી નહી આપી કાય’

કોઈ પણ વ્યક્તિવે બળજબરીથી રસી નહી આપી શકાય કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવી આ વાત કોવિડ માર્ગદર્શિકામાં આવો કોઈ ઉલ્લેખ નથી- કેન્દ્ર   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની વધતી જતા કેસો અને વધતા સંક્રમણ વચ્ચે રસી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, કોરોના સામે દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે.આ સ્થિતિ વચ્ચે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે વ્યક્તિની […]

રસીકરણ અભિયાનની એક વર્ષની સફળતા – અત્યાર સુધી 157 કરોડ ડોઝ અપાયા

રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ 157 કરોડ ડોઝ  આપવામાં આવ્યા   દિલ્હીઃ- દેશમાં વર્ષ 2020ના આરંભથી કોરોના મહામારીની શરુાત થી હતી જે ઘીમે ઘીમે વધતી જોવા મળી બે લહેર બાદ હવે ત્રીજી લહેર પણ શરુ થી ચૂકી છે, જો કે કોરોનાની પ્રથમ લહેર પછી રસી ઉપલબ્ધ કરવામાં આવી ચૂકી હતી, વર્ષ 2021 જાન્યુઆરી 16 તારિખથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code