1. Home
  2. Tag "-vaccination"

આજરોજ દેશમાં વેક્સિનેશનનો આંકડો 115 કરોડને પાર ,38.96 કરોડ લોકોને અપાયા બન્ને ડોઝ

કોરોના સામે વેક્સિનેશનની પ્રકિયામાં વેગ 115 કરોડને પાર વેક્સિનેશનનો આંકડો 38.96 કરોડથી પણ વધુ લોકોના બન્ને ડોઝ પુરા દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે.કોરોનાની સામે વેક્સિન મોટૂ હથિયાર બનીને ઊભરી આવી છે જેને લઈને કેન્દ્ર સરકારે જાન્યુઆરીની 16 તારીખથી જ વેક્સિનેશનના કાર્યક્રમની શરુઆત કરી અને દિવસેને દિવસે તેને ઝડપી બનાવવાના […]

કોરોના પર નિયંત્રણ માટે અદાર પૂનાવાલાએ કર્યું આ સૂચન, જાણો શું કહ્યું?

કોરોના પર નિયંત્રણ મેળવવા અંગે અદાર પૂનાવાલાની સલાહ રસી લેવાનો ખચકાટ એ કોવિડ પર નિયંત્રણની દિશામાં સૌથી મોટો ખતરો દરેક લોકોને વેક્સિન લેવા કરી અપીલ નવી દિલ્હી: હજુ પણ દેશમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે અને કેટલીક જગ્યાએ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવી રહ્યો છે ત્યારે વેક્સિનેશનને લઇને અદાર પૂનાવાલાએ મહત્વની વાત કહી છે. અદાર […]

રસીકરણ મામલે દેશની બીજી મોટી સિદ્ધીઃ- એક ડોઝ લેનારા કરતા બન્ને ડોઝ લીધેલા લોકોની સંખ્યા વધુ

દેશની મોટી સંખ્યા મેળવી લીધા વેક્સિનના બન્ને ડોઝ એક ડોઝ લેનારાથી વધુ બે ડોઝ મેળવનારાની સંખ્યા વધુ   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બની છે, દેશભરમાં રસીકરમ મામલે ખૂબ ઝડપથી કાર્યો થી રહ્યા છે.ત્યારે વિતેલા દિવસને મંગળવારે, ભારતમાં 10 હજાર 351 નવા કેસ નોંધાયા હતા, જે કેસ દર 274 દિવસમાં સૌથી […]

હવે વેક્સિન માટે ડૉક્ટરની પણ જરૂર નહીં રહે, રોબોટ લગાડશે વેક્સિન

હવે વેક્સિનેશન માટે ડૉક્ટરની પણ નહીં રહે જરૂરિયાત હવે રોબોટ વેક્સિન લગાડશે જાણો કઇ રીતે વેક્સિન લગાડશે નવી દિલ્હી: જ્યારે કોઇપણ વ્યક્તિને તેને વેક્સિન આપવાની છે તેવી વાત કરવામાં આવે ત્યારે તેઓ ડરે છે અને તેનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. આ લોકોને વેક્સિન આપવામાં નર્સ તેમજ ડૉક્ટર પણ ડરતા હોય છે. આ […]

ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

96 દેશોએ ભારતની બંને વેક્સિનને આપી માન્યતા ભારતમાં 109 કરોડથી વધુ વેક્સિનેશન થયું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 […]

કોરોનાની પ્રથમ ગોળીને બ્રિટનમાં મંજૂરી મળી, જીવનું જોખમ અડધું થયું હોવાનો દાવો

કોરોના પર વધુ એક પ્રહાર બ્રિટને કોરોનાની ગોળીને આપી મંજૂરી મોતનું જોખમ અડધું થયું હોવાનો દાવો દિલ્હી :કોરોનાવાયરસનું જોખમ આ વિશ્વમાંથી સંપૂર્ણપણે જતુ રહે તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં બ્રિટન દ્વારા કોરોનાવાયરસને માત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે કોરોનાવાયરસની દવા (ટેબલેટ)ને મંજૂરી આપી […]

દેશમાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે પીએમ મોદીએ કર્યું સૂચન, દરેક ગામ માટે અલગ રણનીતિનું પાલન કરો

રોમ પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદીની 40 જીલ્લાઓના DM સાથે સંવાદ રસીકરણ અભિયાનને ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે જીલ્લામાં રસીકરણને વેગ આપવા નવા રસ્તા અપનાવવા પડશે: PM મોદી નવી દિલ્હી: G-20 શિખર સંમેલનમાં ભાગ લઇને રોમ પ્રવાસથી પરત ફરેલા પીએમ મોદીએ પરત ફરતા જ રસીકરણ મામલે દેશના 40થી વધુ જીલ્લાઓના ડીએમ સાથે સંવાદ કર્યો હતો. આ […]

પીએમ મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે

ઓછુ રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા   પીએમ મોદી કરશે સમીક્ષા બેઠક બેઠક વખતે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે દિલ્હી:જી20 શિખર મંત્રણા અને સીઓપી-26માં સામેલ થઈને ભારત પરત આવ્યા પછી તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની સાથે 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક કરશે. બેઠકમાં પ્રથમ […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા: 7.1 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા 15000થી વધારે ગામડામાં 100 ટકા વેક્સિનેશન કુલ 7.1 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા ગાંધીનગર :રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગુજરાતમાં થયેલા વેક્સિનેશનની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે તા.29 ઓક્ટોબર-2021 શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના 4 કરોડ 46 લાખ 49 હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો […]

રાજકોટમાં પહેલો ડોઝ આપવા માટેનો 100 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ, મેયરે આપી જાણકારી

રાજકોટમાં 11.42 લાખ લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ મેયરે આપી આ બાબતે જાણકારી રાજકોટમાં વેક્સિનેશન સરળ ન હતું – ડૉ.પ્રદિપ ડવ રાજકોટ: રાજકોટ શહેરના મેયરે આજે મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 11.42 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ખરેખર ! વેક્સિનેશન અભિયાન ખુબ જ કપરૂ કામ હતું. આ તક પર મેયર ડો.પ્રદિપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code