1. Home
  2. Tag "-vaccination"

વેક્સિન લેવાથી કોરોનાવાયરસનું જોખમ ઓછું થયું છે, ટળ્યું નથી, જાણી લો આ મહત્વની જાણકારી

ભારતમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા વેક્સિનેશનની ગતિ પણ તેજ 100 કરોડથી વધારે ડોઝ લોકોને મળ્યા ભારતમાં કોરોનાવાયરસના કેસ ભલે ઓછા થયા હોય, લોકો દ્વારા હવે કોરોનાવાયરસને હળવાશથી લેવામાં આવી રહ્યો છે. આવામાં જાણકારો દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. જાણકારો દ્વારા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે દેશમાં ઝડપી રસીકરણને કારણે […]

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ: 100 કરોડ રસીકરણનો જાદુઇ આંકડો પાર, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ 100 કરોડ કોરોના રસીકરણનો જાદુઇ આંકડો પાર ભારતે 280 દિવસમાં આ સિદ્વિ હાંસલ કરી નવી દિલ્હી: ભારત આજે સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. વિશ્વમાં આજે ભારતે ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઇ આંકડાને પાર કર્યો છે. કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે રસીકરણથી સિદ્વિ હાંસલ કરી છે. 16 […]

દેશ ચરશે ઈતિહાસઃ 100 કરોડ વેક્સિનના ડોઝનું લક્ષ્યાંક થશે પ્રાપ્ત, કોરોના યોદ્ધાઓને ખાસ રીતે અપાશે સમ્માન

રસીકરણ મામલે રચાશે આજે ઈતિહાસ 100 કરોડ ડોઝનું લક્ષાંયક થશે પ્રાત્પ કોરોના યોદ્ધાઓના સમ્માનમાં દેશની 100 ઘરોહર ત્રિરંગા પ્રકાશિત થશે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ પગપેસારો કર્યો ત્યાર બાદ કોરોનાની સ્થિતિ વકરી હતી જો કે ઘીરે ઘીરે હવે કોરોનાના કેસો ઓછા પણ થઈ ચૂક્યા છે, આવી સ્થિતિમાં જો કોરોનાના કેસો ઘટવાનું મોટૂ […]

ચિંતાજનક: દેશમાં હજુ 10 કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ, સરકાર પણ ચિંતામાં

દેશમાં 100 કરોડને વેક્સિનની સામે સરકાર સામે અન્ય એક સમસ્યા દેશમાં 10 કરોડ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યા નથી સરકારે પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: એક તરફ દેશ 100 કરોડની વેક્સિનેશનના લક્ષ્યને સિદ્વ કરવા તરફ આગેકૂચ કરવા જઇ રહ્યો છે ત્યારે બીજી તરફ દેશમાં 10 કરોડ લોકો એવા પણ છે જે વેક્સિનનો બીજો […]

વડાપ્રધાનએ કોવિડ રસીકરણના 100% પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા

દેવભૂમિના લોકોને પીએમ મોદીએ આપ્યા અભિનંદન કોરોના સામે દેવભૂમિની જોરદાર લડાઈ ટ્વિટ કરીને આપ્યા અભિનંદન જામનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18+ વયજૂથના લોકો માટે કોવિડ -19 રસીકરણના 100 ટકા પ્રથમ ડોઝ માટે દેવભૂમિના લોકોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાનએ એમ પણ કહ્યું કે ઉત્તરાખંડની આ સિદ્ધિ દેશની કોવિડ -19 સામેની લડાઈમાં ખૂબ મહત્વની છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી […]

બિહાર રાજ્યએ તહેવારોને લઈને દિશા-નિર્દેશ જારી કર્યા – રાજ્યમાં આવનારા લોકોએ બતાવવું પડશે રસીકરણ પ્રમાણપત્ર, નહી તો તાત્કાલિક અપાશે વેક્સિન

બિહાર સરકારે કોરોનાને લઈને દિશા નિરદ્શ જારી કર્યો રાજ્યમાં આવતા જ બતાવવું પડશે રસીકરણ પ્રમાણપત્ર   પટનાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ ધીમી પડેલી જોવા મળે છે, જો કે છોડા જ દિવસોમાં દિવાળઈ જેવો મહાપર્વ આવી રહ્યો છે જેને લઈને ભીડ વધવાની ચિંતા, માર્કેટમાં લોકોની એકઠા થવાની ચિંતા વધી છે ત્યારે આવી સ્થિતિમાં બિહાર સરકાર કોરોનાના […]

વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા સરકારે રજૂ કર્યું ‘ટિકે સે બચા હે દેશ ટિકે સે’ વીડિયો સોંગ – કૈલાશ ખૈરે આપ્યો અવાજ

વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા કેન્દ્રએ સોંગ રજુ કર્યું આ સોંગને કૈલાશ ખૈર એ આપ્યો છે અવાજ   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ધીરે ધીરે 100 કરોડ લોકોની રસીકરણની દિશામાં સરકાર આગળ વધતી જોવા મળી રહી છે. સરકારે શનિવારે રસીકરણ અભિયાનને વધને વધુ હજી પણ પ્રોત્સાહન મળે તે હેતુસર એક વિડીયો સોંગજારી કર્યુ છે. આ સોંગને કૈલાશ ખેરે પોતાના […]

બાળકો હવે કોવિડથી થશે સુરક્ષિત, બાળકો માટે કોવેક્સિન રસીને મળી મંજૂરી

બાળકો માટે ખુશીના સમાચાર બાળકો માટે કોવેક્સિન રસીને મંજૂરી 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી નવી દિલ્હી: દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે હવે કોરોનાની રસી અંગે બાળકો માટે સારા સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સિનને આ માટે મંજૂરી આપવામાં આવી છે. […]

સુરતે વેક્સિન બાબતે નવો રેકોર્ડ બનાવ્યોઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપનાર દેશનું પહેલું શહેર બન્યું

સુરત શહેરે બનાવ્યો નવો રેકોર્ડ 18થી વધુ વયના તમામ લોકોને પ્રથમ ડોઝ આપનાર  દેશનું પહેલું શહેર અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં વેક્સિન આપવાની પ્રક્રિયા ખૂબજ તેજ બની છે, વધુનો વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પણ આ બાબતે મોકરે છે. જ્યા રોજના હજારો લોકો વેક્સિન લઈ રહ્યા છે, કોરોનાની જંગી લડતમાં વેક્સિનનો ખૂબ મોટો […]

કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ માટે દબાણ કરાય છે, સુપ્રીમે કેન્દ્ર-UIDAIને નોટિસ ફટકારી

કોરોના વેક્સિન માટે આધાર કાર્ડ બતાવવા દબાણ કરાય છે તેને લગતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ કેન્દ્ર સરકાર અને UIDAIને નોટિસ ફટકારીને સુપ્રીમે જવાબ માંગ્યો નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણ ચાલી રહ્યું છે પરંતુ રસીકરણ દરમિયાન ઓળખના પત્ર તરીકે લોકો પાસે આધાર કાર્ડ માંગવામાં આવી રહ્યું છે તેને લઇન સુપ્રીમ કોર્ટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code