1. Home
  2. Tag "-vaccination"

રસીકરણમાં મોટી સફળતાઃ દેશના દર ચોથા નાગરીકમાંથી એક વ્યક્તિએ લઈ લીધા વેક્સિનના બન્ને ડોઝ 

કોરોના રસીકરણમાં વેગ દર ચોથા નાગરીકમાંથી એક વ્યક્તિનું થયું રસીકરણ દિલ્હીઃ- દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. આ રેકોર્ડ પ્રમાણે દેશભરમાં હવે દર ચાર લાભાર્થીઓમાંથી એક એટલે કે ભારતમાં 24.8 ટકા લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થઈ ગયું છે એટલે કે આ ટલી સંખ્યાએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. […]

કોરોનાના વેક્સિનેશનમાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોરોનામાં સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને ભીંસમાં લેવાની કોંગ્રેસે તક છોડી નહતી. દરમિયાન કોરોના રસીકરણ સંદર્ભે પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, કોવિડ-19 રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે જે ગૌરવની વાત છે.  કોવિડ-19થી રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવાના શુદ્ધ આશય સાથે તથા કોવિડની ત્રીજી વેવને અટકાવવા માટે રાજ્ય […]

રસીકરણમાં વેગ – દેશમાં પાંચમી વખત એક જ દિવસમાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા

દેશમાં રસીકરણ મામલે મોટી સફળતા સતત 5 મી વખત એક જ દિવસમાં 1 કરોડ વેક્સિનના ડોઝ અપાયા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ,જાન્યુઆરી મહિનાથી શરુ કરવામાં આવેલ રસીકરણની પ્રક્રિયા અત્યાર સુધી ખૂબજ તેજ બની ચૂકી છે કરોડો લોકોએ વેક્સિન લઈ […]

રસીકરણમાં વેગ સાથે મોટી સફળતાઃ- દેશની 60 કરોડથી પણ વધુ વસ્તીને મળી ચૂક્યો વેક્સિનનો પહેલો ડોઝ

રસીકરણમાં દેશને મોટી સફળતા દેશની 60 કરોડ વસ્તી લઈ ચૂકી છે પ્રથમ ડોઝ દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં વિતેલા વર્ષ દરમિયાનથી જ કોરોના મહામારી વર્તાઈ રહી હતી ,ત્યાર બાદ કોરોનાને કાબૂમાં લાવવા વેક્સિન ઉપલબ્ધ કરવાઈ જે અંતર્ગત દેશમાં જાન્યુઆરીથી વેક્સિન આપવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું દેશમાં કોરોના રસીકરણ શરૂ થયાને આઠ મહિના પૂરા થયા છે ત્યારે દેશને […]

વડાપ્રધાન આજે ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોના પરિણામસ્વરૂપે સફળ રસીકરણ કવરેજમાં સમુદાયની એકત્રીકરણ અને ગ્રાસરૂટ આઉટરીચ માટે ક્રમિક ટીકા ઉત્સવનું સંગઠન, કાર્યસ્થળો […]

પીએમ મોદીના જન્મદિવસે વેક્સિનેશનનો રેકોર્ડ, 2 કરોડથી વધુ લોકોને અપાઇ કોરોના વેક્સિન

પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ દેશભરમાં 2 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જ આંકડો 2 કરોડને પાર થઇ ગયો નવી દિલ્હી: આજે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેગા રસીકરણ કાર્યક્રમ હેઠળ રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર, બપોરે 1.30 વાગ્યા સુધીમાં, દેશભરમાં રસીકરણનો […]

ગુજરાતઃ કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઈવ, 35 લાખથી વધારે લોકોને આવરી લેવાનું આયોજન

100થી વધુ દિનદયાલ ઔષધાલય ઉભા કરાશે 7500 જેટલા ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અમદાવાદઃ કોરોનાને નાથવા માટે એકમાત્ર ઉપચાર રસી છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં 75 કરોડથી વધારે લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 3 કરોડથી વધારે લોકોને રસી આપીને કોરોના સામે […]

ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થઈ ગયો છે. કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પરંતુ કોરોનાના સેભવિત ત્રીજા કાળના આગમન પહેલા વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. આવતી કાલે 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય વિભાગના અધિક મુખ્ય […]

રસીકરણ ઝુંબેશમાં બે મહિનામાં દેશ મોટી સફળતા મેળવી લેશે- 100 ટકા વયસ્કોને અપાઈ જશે વેક્સિનનો પ્રથમ ડોઝ 

દેશમાં રસીકરણ અભિયાનને મળ્યો વેગ આવનારા 2 મહિનામાં 100 ટકા વયસ્કો મેળવી લેશે પ્રથમ ડોઝ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી દરમિયાન કોરોના પર કાબૂ મેળવવાના અનેક પ્રયત્નોમાં કોરોનાની વેક્સિન મોખરે છે જેને લઈને જાન્યુઆરી મહિનાની શરુઆતથી જ રસીકરણ અભિયાન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે હવે આ અભિયાને વેગ પકડ્યો છે.દેશની વસ્તીમાં કુલ રસીકરણ […]

ભારતની સિદ્વિ, રસીકરણનો આંકડો 75 કરોડને પાર, WHOએ પણ કરી સરાહના

ભારતમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર WHOએ પણ ભારતની આ સિદ્વિ પર પ્રશંસા કરી 75 કરોડ વેક્સિન લાગવી એ એક મોટી સિદ્વિ છે: અનુરાગ ઠાકુર નવી દિલ્હી: કોરોના વિરુદ્વ ચાલી રહેલી લડત હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશમાં કોરોના વિરુદ્વ ચાલી રહેલું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં રસીકરણનો આંકડો 75 કરોડને પાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code