1. Home
  2. Tag "-vaccination"

રસીકરણ ઝુંબેશઃ- દેશના એવા 6 રાજ્યો કે જ્યાં 100 ટકા રસીકણ, સંપૂર્ણ વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં મેળવી સફળતા

 6 રાજ્યોમાં સંપૂર્ણ લોકોને અપાયો પહેલો ડોઝ 100 ટકા લોકોએ પ્રથમ વેક્સિનનો ડોઝ લીધો હિમાચલ પ્રદેશ,ગોવા સિક્કિમનો સમાવેશટ દાદરાનદર હવેલી,લદ્દાખ અને લક્ષદિપ પણ આ 6 રાજ્યોમાં સ્થાન પામ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય વિતેલા વર્ષની શરુ થયો હતો, ત્યાર બાદ કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી,ત્યારે હવે  હવે […]

100 વર્ષની સૌથી મોટી મહામારીમાં હિમાચલ ચેમ્પિયન બનીને આવ્યું છે: PM મોદી

પીએમ મોદીએ હિમાચલના સ્વાસ્થ્યકર્મીઓ સાથે કર્યો સંવાદ તે ઉપરાંત રસીકરણના લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરી રસીકરણ માટે સમગ્ર ટીમે સરાહનીય કાર્ય કર્યું છે: PM મોદી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ તેમજ કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કોવિડ રસીકરણ કાર્યક્રમની સફળતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ રસીકરણ […]

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ, એક દિવસમાં 12.04 લાખ લોકોને રસી આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

કર્ણાટકમાં કોરોના રસીકરણનો રેકોર્ડ એક દિવસમાં 12.04 લાખ લોકોને અપાઈ રસી દેશમાં મેળવ્યું પ્રથમ સ્થાન બેંગ્લુરુ :કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે.ત્યારે કર્ણાટકમાં એક […]

ગુજરાતમાં વેક્સિનેશનને લઈને રેકોર્ડ,એક દિવસમાં 8 લાખ લોકોને મળી વેક્સિન

ગુજરાતમાં વેક્સિનેશનને લઈને રેકોર્ડ એક જ દિવસમાં 8 લાખ લોકોને મળી વેક્સિન કોરોના સામે મજબૂત લડાઈ આપતી ગુજરાત સરકાર અમદાવાદ :ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડ 62 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ આંકડો ગુજરાતની અંદાજે 65 થી 70 ટકા જેટલો છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવો રેકોર્ડ બનાવાવમાં આવ્યો છે જેમાં એક જ […]

શાળા-કોલેજોના કર્મચારીઓને વેક્સિનની કામગીરી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, હવે નજીવી સંખ્યામાં માત્ર જુજ કેસ જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે સરકાર ઝૂંબેશ ચલાવી રહી છે. કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ 18 વર્ષથી […]

કોરોનાના છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ, સરકારની ચીંતામાં વધારો

કોરોનાવાયરના કેસમાં થયો વધારો દેશમાં છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ વેક્સિનેશનની પ્રક્રિયા પણ સુપરફાસ્ટ દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ દેશમાં વધી રહેલા કોરોનાવાયરસ સરકારની ચીંતા વધારી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 45083 કેસ નોંધવામાં આવ્યા છે. દક્ષિણ ભારતમાં આવેલા કેરળ […]

1 દિવસમાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન, WHOએ ભારતની સિદ્વિને ગણાવી ઐતિહાસિક

ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું થયું રસીકરણ WHOએ પણ તેને ઐતિહાસિક સિદ્વિ ગણાવી તેમાં સામેલ થયેલા હજારો સ્વાસ્થ્ય કર્મીઓને અભિનંદન: ડૉ. સૌમ્યા સ્વામીનાથન નવી દિલ્હી: કોરોના મહામારી વિરુદ્વના જંગમાં અસરકારક ગણાતા રસીકરણ અભિયાનને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં શુક્રવારે 1 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. આ રસીકરણના રેકોર્ડ સાથે ઇતિહાસ સર્જાયો છે. આ સિદ્વિ […]

ગુજરાતમાં રસીકરણ 4 કરોડે પહોંચ્યુઃ રસીકરણમાં પણ ગુજરાતની પ્રસંશનીય કામગીરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. અને કોરોનાના સંભવિત ત્રીજા કાળ પહેલા જ રાજ્યભરમાં વેક્સિનેશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં કુલ રસીકરણ 3.96 કરોડ થયું છે. જેમાં  3.02 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 96 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી […]

ગુજરાત કોરોના રસીકરણમાં અગ્રેસરઃ 50 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ કોરોના મહામારી સામે ગુજરાત સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગતોરું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોરોના સામે રક્ષણ માટે માત્ર વેક્સિન જ ઉપચાર છે. જેથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં 2500થી વધારે સ્થળો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. સમગ્ર દેશમાં કોરોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર […]

મન કી બાત પર રાહુલ ગાંધીએ કહ્યું – ‘જો સમજતા દેશની મનની બાત, તો આવા ના હોત રસીકરણના હાલાત’

મન કી બાત પર રાહુલ ગાંધીનો કટાક્ષ જો વેક્સિનને લઇને દેશની મન કી બાતને સમજતા તો આવી હાલત ના થાત વેક્સિનની અછતને લઇને પણ સરકાર પર નિશાન સાધ્યું નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારી દરમિયાન અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેક્સિનની વારંવાર અછતને કારણે અનેક રાજ્યોમાં સરકારે વેક્સિન સેન્ટર બંધ કરવાની ફરજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code