1. Home
  2. Tag "-vaccination"

અમદાવાદ અને સુરતમાં સવારથી વેક્સિનેશન માટે લોકોએ લાઈનો લગાવી

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાના ત્રીજા વેવની સંભાવના બોવાથી હવે લોકોમાં વેક્સિન લેવા માટે સ્વયં જાગૃતી જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ અને સુરતમાં તો આજે સોમવારે સવારથી જ વેક્સિન કેન્દ્રો પર લોકોની ભીજ જોવા મળી હતી.રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં […]

કોરોના રસીની અછતઃ ગુજરાતમાં 3 દિવસ માટે રસીકરણ અભિયાનને લાગી બ્રેક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકારે કમર કસી છે કોરોનાને ડામવા માટે માત્ર રસી જ રામબાણ ઈલાજ છે. જેથી સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, વેક્સિનના સ્ટોકના અભાવે રસીકરણ અભિયાન હાલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ […]

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી એકવાર બનાવ્યો રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન

વેક્સીનેશનના મામલે મહારાષ્ટ્રએ ફરી બનાવ્યો રેકોર્ડ એક દિવસમાં 8 લાખ લોકોને અપાઈ વેક્સીન રાજ્ય આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આપી માહિતી મુંબઈ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમ છતાં કોરોનાથી બચવા રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી […]

વિદેશમાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓને કઈ વેક્સિન મુકવી તે અંગે મુંઝવણ

અમદાવાદઃ યુરોપિયન યુનિયને જાહેર કરેલી વેક્સિન પાસપોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પ્રવાસ કરવા માટે ચાર વેક્સિનને માન્યતા અપાઈ છે, જેમાં કોવિશિલ્ડ કે કોવેક્સિનનો સમાવેશ કરાયો નથી. યુરોપિયન યુનિયનના નિર્ણયની અસર ગુજરાતના 18 હજાર વિદ્યાર્થીઓને થશે. યુરોપિયન યુનિયને ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રાજેનિકા અને જોહ્નસન એન્ડ જોહ્નસનની વેક્સિનને માન્ય રાખી છે. આ નિર્ણયની સૌથી વધુ અસર વિદેશમાં અભ્યાસ કરવા જતા […]

સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી કરી, કહ્યું- શા માટે જરૂરી છે કોરોના વેક્સિન

ગર્ભવતી મહિલાઓ માટે ગાઈડલાઈન જારી સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન જણાવ્યું -શા માટે જરૂરી છે કોરોના વેક્સિન દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવાની ગાઈડલાઈન જારી કરી છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશન એકદમ સુરક્ષિત છે અને તે કોરોના સામે લડવા માટે તે રીતે કામ કરશે જે અન્ય […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

દુનિયામાં સૌથી વધુ વેક્સિનેશન છતાં ઇઝરાયલમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ફરીથી માસ્ક લગાવવું બન્યું જરૂરી

ઇઝરાયલમાં સૌથી વધુ વેક્સિનેશન છતાં કોરોનાના કેસમાં ફરી વધારો ફરીથી માસ્ક પહેરવું ફરજીયાત બન્યું દિલ્હી : દુનિયામાં રસીકરણમાં મોખરે રહેલા ઇઝરાયલમાં ફરી એકવાર માસ્ક લગાવવું ફરજિયાત બન્યું છે. અહીં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કેસ આવ્યા પછી હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી બન્યું છે. ઇઝરાયલે વિશ્વમાં સૌથી સફળ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં લગભગ 85 […]

ભારતમાં 2 વર્ષથી વધુની ઉંમરના બાળકોને સપ્ટેમ્બર સુધીમાં રસી ઉપલબ્ધ થશેઃ ગુલેરિયા

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે રસીની ટ્રાયલ ચાલી હી છે. દરમિયાન એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, 2 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે સપ્ટેમ્બર સુધી દેશમાં કોવેક્સિન ઉપલબ્ધ થઈ જશે. એમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું […]

ગૂગલે વેક્સિનેશનની માહિતી પૂરું પાડતું ખાસ ડૂડલ બનાવ્યું

દેશમાં ઝડપી વેક્સિનેશન માટે હવે ગૂગલ કરી રહ્યું છે મદદ ગૂગલે આ માટે બનાવ્યું એક ખાસ ડૂડલ આ ડૂડલ પર ક્લિક કરતા જ મળે છે વેક્સિનેશનને લગતી તમામ જાણકારી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના મહામારી સામે લડવાનું બ્રહ્માસ્ત્ર એટલે વેક્સિનેશન. મોટા ભાગના દેશમાં હાલમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવે વેક્સિનેશન પ્રક્રિયાને વધુ […]

આંધ્રપ્રદેશ: એક દિવસમાં 13.72 લાખ લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન

આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણનો બન્યો રેકોર્ડ એક દિવસમાં 13.72 લાખ લોકોને અપાઈ રસી મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય કર્મચારીને આપી બધાઈ હૈદરાબાદ : સોમવારે કેન્દ્રની નવી કેન્દ્રિત રસીકરણ નીતિના પ્રથમ દિવસે આંધ્રપ્રદેશમાં કોરોના રસીના 13,72,481 ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિડ -19 સમીક્ષા બેઠકમાં બોલતા મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, રાજ્યમાં સામૂહિક રસીકરણ માટે અસરકારક મિકેનિઝમ છે. આ સાથેતેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code