1. Home
  2. Tag "-vaccination"

વિશ્વ યોગ દિવસે જ સર્જાયો રેકોર્ડ, એક જ દિવસમાં 70 લાખ લોકોને વેક્સિન અપાઇ

વિશ્વ યોગ દિવસે દેશમાં રેકોર્ડ બ્રેક રસીકરણ એક જ દિવસમાં 70 લાખ વેક્સિન ડોઝ અપાયા આજ સવારથી રસીકરણ ઝુંબેશમાં ઝડપ જોવા મળી નવી દિલ્હી: આજથી સમગ્ર દેશમાં નિ:શુલ્ક રસીકરણ શરૂ થયું છે ત્યારે આજે અભિયાનમાં કરવામાં આવેલા ફેરફાર બાદ પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક 70 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જોગાનુજોગ વિશ્વ યોગ દિવસે જ […]

ગુજરાતમાં 18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશનઃ CM રૂપાણી

અમદાવાદઃ  કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. તેમ મુખ્યમંત્રી વિજય […]

બે જુદી-જુદી કોરોના વેક્સિન લઇ શકાય? જાણો શું કહે છે WHOના વૈજ્ઞાનિક

કોરોનાની બે જુદી-જુદી વેક્સિન લેવા અંગે WHOએ આપ્યું નિવેદન બે જુદી જુદી કંપનીઓની વેક્સિન કોરોના સામે અસરકારક રીતે કરે છે કામ બે જુદી જુદી કંપનીઓની રસી ઑવર-રિસ્પોન્સિવ ઇમ્યુન સિસ્ટમ બનાવી રહી છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બે જુદી જુદી રસી લેવા અંગે અનેક તર્કવિતર્ક વચ્ચે હવે વિશ્વ આરોગ્ય સંગઠને સારા સમાચાર આપ્યા છે. […]

કાલથી સમગ્ર દેશમાં હવે નિ:શુલ્ક રસીકરણ થશે, નહીં કરાવવું પડે કોઇ રજીસ્ટ્રેશન

આવતીકાલથી સમગ્ર દેશમાં થશે નિ:શુલ્ક રસીકરણ હવે કોવિન એપ પર પહેલાથી નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન હવે રાજ્યોએ રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવી પડશે નહીં નવી દિલ્હી: આવતીકાલનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે કાલથી સમગ્ર દેશમાં એટલે કે 21 જૂનથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ નિ:શુલ્ક કરવામાં આવશે, રસીકરણનાં નવા તબક્કામાં 18 વર્ષથી વધુ વયનાં […]

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાની ઝડપમાં થશે વધારો, 21 જૂનથી સેન્ટર પર 18થી 44ની વયના લોકો માટે વોક–ઇન–વેક્સિનેશન શરૂ થશે

અમદાવાદ: દેશભરમાં તથા ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવા માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. હવે એમાં એક વધારે પગલુ લેવામાં આવ્યુ છે. ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 21 જૂન સોમવારની બપોરે ત્રણ કલાક પછી સમગ્ર રાજ્યના […]

कोरोना से बचाव : कोविशील्ड की दोनों डोज का अंतराल घटाकर फिर 4 से 8 हफ्ते करने की तैयारी

नई दिल्ली, 16 जून। केंद्र सरकार कोविड-19 महामारी से बचाव के लिए वैक्सीन कोविशील्ड की दोनों डोज के बीच का अंतराल घटाकर फिर चार से आठ हफ्ते करने पर विचार कर रही है। सरकार के राष्ट्रीय टीकाकरण तकनीकी सलाहकार समूह (एनटीएजीआई) के कोविड-19 संबंधी कार्यसमूह के प्रमुख डॉ. एन.के. अरोड़ा ने बुधवार को कुछ ऐसा […]

ડિસેમ્બર સુધીમાં સમગ્ર દેશનું આ રીતે થશે વેક્સિનેશન, સરકારે યોજના જાહેર કરી

દેશમાં સમગ્ર વસ્તીને ડિસેમ્બર સુધીમાં કેવી રીતે થશે વેક્સિનેશન ભાજપના પ્રમુખ જે પી નડ્ડાએ તેને લઇને પ્લાન રજૂ કર્યો દેશમાં ડિસેમ્બર સુધીમાં કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ જશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં દેશની દરેક વસ્તીને વેક્સિનેશન માટેનો દાવો તો કર્યો છે. જો કે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સરકારની આ […]

અહીંયા રસી લેનારને મળે છે સોનાના સિક્કા, સ્કૂટી જેવી ભેટ, રસી લેવા લોકોએ કરી પડાપડી

તામિલનાડુમાં વધુને વધુ લોકો રસી લે એ માટે NGOની વિશેષ પહેલ તામિલનાડુના કોવાલમમાં રસી લેનાર લોકોને અપાઇ રહી છે ગિફ્ટ આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રો પણ રાખવામાં આવે છે નવી દિલ્હી: તામિલનાડુમાં ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાન દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી થતી જોવા મળી હતી. હવે ત્યાં વેક્સિનેશન અભિયાનને વેગવાન બનાવવા માટે ત્યાં ફ્રી ગિફ્ટની વહેંચણી […]

હવે ડોમેસ્ટિક મુસાફરી દરમિયાન RT-PCR રિપોર્ટથી મળી શકે છે છૂટ

હવે ઘરેલુ સ્તરની હવાઇ મુસાફરીને લગતા નિયમો થશે હળવા હવે વેક્સિન લઇ ચૂકેલા મુસાફરોએ RT-PCR રિપોર્ટ ના કરાવવો પડે તેવી સંભાવના નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અંગે જલ્દી લેશે નિર્ણય નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે એરલાઇન્સ સર્વિસ પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ હતી. જો કે હવે તેમાં હળવાશના સંકેત પ્રાપ્ત થઇ રહ્યાં છે. સરકાર ઘરેલુ સ્તરે […]

આ રાજ્યમાં વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે વિશેષ પહેલ, તેઓ માટે શરૂ કરાયું રસીકરણ અભિયાન

તેલંગાણા રાજ્ય સરકારની વિશેષ પહેલ વિદેશ અભ્યાસ અર્થે જનારા વિદ્યાર્થીઓ માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું રસીની નોંધણી માટે બનાવેલ ખાસ વેબસાઇટ પર નોંધણી કરાવવાની રહેશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડતમાં સૌથી મહત્વપૂર્ણ એવું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોના મહામારીને કારણે નોકરી-ધંધા, અભ્યાસ અને વિદેશ જવાની નીતિઓ પર પણ પ્રતિકૂળ અસર થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code