1. Home
  2. Tag "Vaccine"

એક વ્યક્તિએ 200 વખત કોરોનાની રસી લીધી, રોગપ્રતિકારક શક્તિ પર કોઈ અસર થઈ નહીં

નવી દિલ્હીઃ કોરોનાની ગંભીર બીમારીથી બચવા માટે કોવિડ વેક્સિન ખૂબ જ જરૂરી છે. વિશ્વભરના લોકોએ કોવિડથી પોતાને બચાવવા માટે રસી લીધી. પરંતુ હવે આ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જર્મનીમાં રહેતા વ્યક્તિએ કોરોનાના માત્ર 1-2 કે 3 નહીં પરંતુ 200થી વધુ ડોઝ લીધા છે. આ વ્યક્તિની ઉંમર 63 વર્ષ હોવાનું કહેવાય છે. આ […]

ગુજરાત સરકાર દ્વારા રસીકરણ અભિયાન,10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે

રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન અંતર્ગત 10 પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે અપાય છે સબ સેન્ટરથી સિવિલ હોસ્પિટલ સુધીનાં આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીમાં પણ વિનામૂલ્યે રસી અપાય છે રાજ્યમાં દર વર્ષે 13 લાખ બાળકોને અંદાજિત રૂ. 408 કરોડની કિંમતની રસી નિ:શુલ્ક અપાય છે T(ટીટનસ) D(ડિપ્થેરિયા),બી.સી.જી.,હિપેટાઇટીસ બી, રોટા […]

ટીબીની રસીની તાકીદે જરૂર : ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સ્ટોપ ટીબી પોર્ટનરશિપની 36મી બોર્ડની મીટીંગ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન આરોગ્ય મંત્રી ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, પીએમ મોદી ભારતમાં ટીબીનો અંત લાવવાની અતૂટ પ્રતિબદ્ધતા જોઈ છે. અમે ટીબી સામેની સહયોગી […]

અમદાવાદમાં કોવિશિલ્ડ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ બનતા તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અપાશે

અમદાવાદઃ ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા જતાં કેસને લીધે ભારત સરકારે પણ સાવચેતિ રાખવા લોકોને અપિલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પણ જાહેર સ્થલો માસ્ક પહેરવા અને જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી […]

દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયાં, 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના […]

અમદાવાદમાં શહેરીજનો વેક્સિન લેવા ઉમટ્યાં, સ્ટોક ખલાસ થતાં 3500 લોકોએ પરત ફરવું પડ્યું

અમદાવાદઃ શહેરના ઘણાબધા લોકોએ કોરોનાનો બીજો ડોઝ કે બુસ્ટર ડોઝ લીધો નથી. ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતાં અને ભારત સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરીને લોકોને કોરોના સામે સાવચેત રહેવાની અપિલ કર્યા બાદ અમદાવાદના શહેરીજનો કે જેમને કોરોના સામેની રસીનો બીજો ડોઝ કે બુસ્ટર ડોઝ લીધો નથી તેઓએ વેક્સિન લેવા માટે મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્ર પર ઉમટ્યા […]

કોરોના મહામારીઃ રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ, કેન્દ્ર પાસે રસીના 12 લાખ ડોઝની માંગણી

અમદાવાદઃ કોરોના મહામારીનો સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશભાઈ પટેલ પણ જોડાયાં હતા. તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ […]

કોરોનાનો ભયઃ લોકોએ બુસ્ટર ડોઝ લેવા લાંબી લાઈનો લગાવી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના BF.7 ના નવા પ્રકારની દસ્તક પછી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ લોકો કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને ઉદાસીન હતા, હવે તેઓ તેને લગાવવા માટે કતારોમાં ઉભા જોવા મળે છે. તેલંગાણામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ લેનારા લોકોની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે, જ્યારે ઓડિશામાં આ સંખ્યામાં 8 […]

કોવોવેક્સ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે માર્કેટમાં ઉપલબ્ધ કરવા સીરમ સંસ્થાએ DCGI પાસે મંજુરી માંગી

કોવોવેક્સને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માંગી મંજુરી  સિરમ સંસ્થાએ ડીસીજીઆઈ પાસે પરવાનગી માંગ દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોના સતાવી રહ્યો છે કોરોનાનો ડર ફરી ફેલાય રહ્યો છે તે સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત સરકાર પણ સતર્ક બની છે, સરકારે પ્રિકોશન તરીકે ત્રીજો ડોઝ દરેકને લઈલેવાની પણ સલાહ આપી છે આ સ્થિતિ વચ્ચે હવે સીરમ સંસ્થા એ DCGI પાસે […]

કોરોના રસીકરણ મહાઅભિયાનઃ હજુ સુધી 4 કરોડ લોકોએ નથી લીધી વેક્સિન

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી લોકોને સલામત કરવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 200 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજુ સુધી દેશમાં 4 કરોડ લોકોએ કોરોના રસીનો એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code