1. Home
  2. Tag "vaccine campaign"

ગુજરાતમાં તા. 7મી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના સગીરોને વેક્સિન માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો ત્યારે સરકારે બાળકોને વેક્સિનેશન માટે ખાસ આયોજન કર્યું છે. ગુજરાત સરકારે 15થી18 વર્ષના સગીરોને વેકસીન આપવા કાર્યક્રમ જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે પણ ગુજરાતને  પુરતો વેકસીનનો જથ્થો ફાળવી રહી છે. રાજયના કેબીનેટ પ્રવકતા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.7 જાન્યુઆરીએ 15થી18 વર્ષના સગીરો માટે રાજયભરમાં […]

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો સામે વેક્સિન અભિયાન નબળું પડ્યું

અમદાવાદઃ કોરોનાના વધતાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ એક જ સક્ષમ વિકલ્પ હોવાનું તબીબોનું  માનવું છે. પરંતુ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું તેની સામે રસીકરણનો ગ્રાફ ખૂબ ઘટ્યો છે. રાજ્ય સરકારે આપેલાં રસીકરણના આંકડા ચકાસીએ તો ગુજરાતમાં ત્રીજી એપ્રિલે અત્યાર સુધીનું વિક્રમી 4.88 લાખ લોકોનું રસીકરણ થયું હતું. તેની સામે 18 એપ્રિલે માત્ર 1.17 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code