ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ દર્શન માટે પ્રવેશ અપાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં માં ચામુંડાના દર્શન કરવા માટે રોજબરોજ અનેક યાત્રાળુંઓ આવી રહ્યા છે. કોરોનાનો બીજો વેવ તો લગભગ સમાપ્ત થઈ ગયો છે. પણ ત્રીજાવેવની શક્યતા હોવાથી તકેદારી રાખવી પણ જરૂરી છે. ત્યારે મંદિરના સત્તધિશોએ નિર્ણય લીધો છે. કે, વેક્સિન લીધી હશે તેવા યાત્રિકોને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ અપાશે. રાજ્યમાં પૂરજોશમાં કોરોના […]