દિલ્હી સ્થિત એઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભઃ 2 થી 6 વર્ષના બાળકોને સ્ક્રિનિંગ બાદ આપવામાં આવ્યો પ્રથમ ડોઝ
દિલ્હીની આઈમ્સમાં બાળકો પર વેક્સિનના પરિક્ષણનો આરંભ 2 થી 6 વર્ષના બાળકોને અપાયો પ્રથમ ડોઝ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ દરમિયાન રસીકરણને વેગ આપવામાં આવ્યો ત્યાર બાદ દેશમાં ત્રીજી લહેરને લઈને ચિંતા જોવા મળી હતી, અનેક નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરી શકે છે, આ સ્થિતિ વચ્ચે બાળકોના ભવિષ્યની […]