સ્વાસ્થ્ય મંત્રાલયનો નિર્ણય- હવે ભારતમાં રેહતા વિદેશી નાગરિકોને પણ અપાશે કોરોના વેક્સિન
વિદેશી નાગરીકો પણ કોવિન એપ પર નોંધણી કરાવી શકસે નોંધણી બાદ મેળવી શકશે વેક્સિન દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકો મોટી રાહતની જાહેરાત કરી છે.જે અંતર્ગત ભારત સરકારે સોમવારે કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલયે એવા વિદેશી નાગરિકોને કોરોના મહામારી સામે રસીકરણ માટે કોવિન પોર્ટલ પર નોંધણી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ […]