1. Home
  2. Tag "vaccinetion"

દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વેગઃ- અત્યાર સુધી કોરોના વેક્સિનના 22 કરોડ ડોઝ આપવામાં આવ્યા

દેશમાં રસીકરણમાં વેગ અત્યાર સુધી 22 કરોડ ડોઝ અપાયા દિલ્હીઃ- ભારતમાં કોરોનાની બીજી લહેર સામે રસીકરણ અભિયાનમાં દેશએ એક મહત્ત્વનું લક્ષ્ય હાંસલ કર્યું છે, રસીકરણમાં ભારત મોખરે જોવા મળએ છે, વિતેલા દિવસને બુધવારે સાંજ સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ, દેશમાં વેક્સિનના 22 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ મામલે  મંત્રાલયે કહ્યું […]

જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ

જમ્મુમાં સૌથી વધુ રસીકરણ 100 ટકા લોકોનું થયું રસી કરણ શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતી જોવા મળી હતી ત્યારે રસીકરણને પણ વેગ આપવામાં આવ્યો છે, જેથી કરીને મોટા ભાગના લોકોને રસી આપીને કોરોના સામે સુરક્ષાત્મક પગલું ભરી શકાય ત્યારે દેશના કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યા અત્યાર સુધી મોટા પાયે વેક્સિન આપવાું કાર્ય […]

15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશને વેક્સિન આપવાની તૈયારીમાં સરકાર- ઘરે ઘરે રસીકરણ માટે કેન્દ્ર સજ્જ

ઘરે ઘરે વેક્સિનેશન કરવાની યોજના 15 ઓગસ્ટ સુધિ સમગ્ર દેશને અપાશે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર  છવાયો છે, કોરોનાના વધતા સંક્રમણે અનેક લોકોના જીવની આહુતિ લીધી છે ત્યારે દેશની સરકાર રસીકરણના કાર્યને તેજ બનાવવાના કાર્યમાં જોતરાય છે, કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં દેશવાસીઓને વેક્સિન મળી રહે તેવી અનેક તૈયારીઓ કરી રહી છે. ઉલ્લેખનીય છે […]

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો ખાસ નિર્ણય – 1લી મે થી 18 વર્ષથી ઉપરના લોકોને અપાશે વેક્સિન

પીએમ મોદીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય 1લી મેથી 18 વર્ષના ઉપરના લોકોને અપાશે વેક્સિન દિલ્હીઃ- સમગ્ર દેશમાં જ્યારે કોરોના વાયરસનું રોદ્ર રુપ જોવા મળી રહ્યું છે ત્યારે દેશની સરકાર વેક્સિનને પ્રાધાન્ય આપવાની તૈયારી કરી રહ્યું છે, જેને લઈને વધુને વધુ લોકોને વેક્સિન આપવામાં આવે અને કોરોના સામેની લડતમાં ટૂંક સમયમાં જીત મેળવી શકાય. કોરોનાની સમગ્ર […]

હવે ઘરે-ઘરે વેક્સિનેશનની તૈયારી કરી શકે છે સરકાર – દેશની કંપનીઓએ મૂક્યો પ્રસ્તાવ, 45થી ઓછી વયના લોકોને પણ મળશે વેક્સિન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે કંપનીઓએ કર્યો સંપર્ક ઘરે ઘરે વેક્સિનઆપવાની યોજનાની તૈયારીઓ દર્શાવી દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીની ઝપેટમાં સપડાયો છે,ત્યારે 16 જાન્યુઆરીથી દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન પણ શરુ કરવામાં આવી ચૂક્યું છે, તો બીજી તરફ રશિયાનીનસ્પુતનિક-વી વેક્,સિનને પણ ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.ત્યારે હવે સરકાર વેક્સિનેશનને લઈને એક ખાસ […]

ભારતમાં રસીકરણમાં વેગ – માત્ર 4 દિવસમાં 1 કરોડ વેક્સિનના ડોઝ આપવાની નજીક  પહોંચ્યો દેશ

ભારતમાં વેક્સિનેશન કાર્ય તેઝ બન્યું માત્ર 4 દિવસમાં 1 કરોડ લોકોને ડોઝ આપવા નજીક પહોંચ્યું ભારત દિલ્હી – દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને 61 દિવસનો સમય પસાર થઈ ચૂક્યો છે. ત્યાર બાદ ગુરુવાર વિતેલા દિવસના રોજ 90 લાખ લોકોને વેક્સિન આપવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગુધવારના રોજ માત્ર એક જ […]

કોરોના રસીકરણમાં ઈલેક્શન સ્ટાફને પણ અપાશે પ્રાથમિકતા – ચૂંટણી સ્ટાફ ફ્રંટલાઈનના વર્કર ગણાશે

ચૂંટણી સ્ફાફ ગણાશે ફ્રંટલાઈનના વર્કર રસીકરણમાં અપાશે પ્રાથમિકતા દિલ્હી- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે જેમાં પહેલા તબક્કામાં ફ્રંટલાઈન કામદારોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે દેશમાં બીાજી તરફ ચૂંટણીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીના કારણે અનેક લોકો તેના કાર્યમાં જાડાયેલા છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code