વડાદરાથી ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે પરના ચાર ઓવરબ્રિજને સિક્સ લેન કરાશે,
વડોદરાઃ ટ્રાફિકથી 24 કલાક ધમધમતા ભરૂચ-વડોદરા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપરના ચાર ઓવર બ્રિઝને છ માર્ગીય કરાશે. જેમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પૂલ હાલ ફોરલેન છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર […]