બાળકો માટે ફટાફટથી બનાવો વડાપાવ
સ્ટ્રીટ ફૂડ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તે વારંવાર તેને ખાવાનો આગ્રહ રાખે છે.પરંતુ બહારનો ખોરાક પણ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. મુંબઈના પ્રખ્યાત વડાપાવનું નામ તમે ઘણી વાર સાંભળ્યું હશે. આ સપ્તાહના અંતે તમે બાળકોને તેનો સ્વાદ ચખાડી શકો છો.વડાપાવ બનાવવું ખૂબ જ સરળ છે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… […]