1. Home
  2. Tag "Vadnagar"

વડનગર GMERS હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે પાણીના કૂલર, એર કૂલરની સગવડ કરાઈ

અમદાવાદ: વડનગર ખાતે આવેલી જીમર્સ સિવિલ હોસ્પિટલ વડનગર , વિસનગર ખેરાલુ, સતલાસણાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે. આ હોસ્પિટલની સેવાને કારણે અહીંના દર્દીઓને હવે મહેસાણા કે અમદાવાદ જવાની જગ્યાએ ઘર આંગણે સારી સારવાર મળી રહી છે. આ હોસ્પિટલ માં ડૉ.હરસિદ્ધ પટેલનાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ બન્યા પછી હોસ્પિટલની સેવાઓ દર્દીઓ માટે સારી બની રહી છે.અત્યારની […]

વડનગરમાંથી મળેલા સદીઓ જૂના હાડપિંજરનું રહસ્ય ઉકેલાયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના વડનગર શહેરમાં ખોદકામ દરમિયાન અહીં સદીઓ જૂની વસ્તીના પુરાવા મળ્યા છે. ઐતિહાસિક શહેર વડનગરમાં 2800 વર્ષ જૂના ઈતિહાસના અનેક પુરાવા મળ્યા બાદ અહીં વિશ્વનું બીજું સૌથી મોટું મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષોને અહીંના આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં 17 જાન્યુઆરીએ વડનગરમાં હજારો વર્ષ જૂની માનવ […]

વડનગરની એક વર્ષમાં 8.65 લાખ પ્રવાસીઓની મુલાકાત લીધી

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો […]

ગુજરાતના વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં અવશેષો મળ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં 2800 વર્ષ જૂના માનવ વસવાટનાં પુરાવા મળી આવ્યા છે. આ સંશોધન મુજબ 800 ઇસા પૂર્વ એટલે કે ખ્રિસ્તી યુગ પહેલાના માનવ વસવાટ અવશેષો હોવાનું તારણ નીકળી રહ્યું છે. જેમાં IIT ખડગપુર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ-ASIના નેતૃત્વમાં છેલ્લાં 7 વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે, જે દરમિયાન 20 મીટરની ઊંડાઈ […]

વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતિ રહેશે

મહેસાણાઃ જિલ્લાના ઐતિહાસિક ગણાતા વડનગરમાં ગુજરાત સરકાર દ્વારા તાના-રીરીનો મહોત્સવ દર વર્ષે યોજવામાં આવે છે. આજથી એટલે કે તા.21મી નવેમ્બરથી બે દિવસીય તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજાશે. આ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાના-રીરીની સ્મૃતિમાં […]

મથુરા,ઉજ્જૈન,પટના વારાણસી જેવા જીવંત પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરની ગણના થશે: જી.કિશન રેડ્ડી

અમદાવાદઃ અનંત અનાદિ વડનગર ડોક્યુમેન્ટરીના યોજાયેલા તાના-રીરી  ગાર્ડન ખાતે ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસનમંત્રી  જી.કિશન  રેડ્ડીએ જણાવ્યું હતું કે આ પાવનભૂમિના દર્શન કરવા  એ મારા માટે એક  તિર્થ યાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ પ્રાચીન છે. આ નગરનું મહત્વ તેના સ્વંય દર્શન કરવાથી મેળવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે આ યાત્રાથી મને […]

વડનગરમાં PM મોદીની માતા હીરાબેનની પ્રાર્થનાસભા,લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

અમદાવાદ:ગુજરાતના વડનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.30 ડિસેમ્બર, 2022 ના રોજ અમદાવાદની એક હોસ્પિટલમાં 100 વર્ષની વયે તેમનું અવસાન થયું.શનિવારે તેમના પરિવારના સભ્યો વતી આ પ્રાર્થના સભાના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં હીરાબેનના અંતિમ […]

તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે, આજનો દિવસ આટલો ભવ્ય દિવસ છે કારણ કે આજે મ્યુઝિયમ ડે છે, હું તેમાં સામેલ છું. વડનગર જેવું ઐતિહાસિક શહેર આપણા વડાપ્રધાનનું જન્મસ્થળ છે, આ શહેર ઐતિહાસિક વારસાનો ખજાનો છે. […]

ઐતિહાસિક પુરાતત્વ સ્થળોની ધરોહર ધરાવતું વડનગર જીવંત નગર તરીકે પ્રસ્થાપિત થયું: હર્ષ સંઘવી

અમદાવાદઃ તાનારીરી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમો સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના જન્મસ્થળ એવા વડનગરમાં અનેક મહત્વના રાષ્ટ્રીય સ્મારકો આવેલા છે. વડનગર એ પુરાતત્વની દ્રષ્ટીએ એક આગવી અજાયબી છે ત્યારે વિશ્વને આકર્ષિત કરનારી આ નગરી પુરાતત્વના અભ્યાસ કરનાર માટે મહત્વની સાબિત થઈ છે. જેમાં અજપાલ […]

વડનગર પાસે પૂરઝડપે આવેલી મારૂતીવાને બાઇકને ટક્કર મારતા 2 યુવાનોના મોત

વિસનગરઃ મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મારુતીવાનનો ચાલક કાર ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે હાલમાં પરિવાર શોકમય બન્યો છે, તેમજ ફરાર કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code