વડોદરાના દુર્ઘટના કેસમાં પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં કરી રિટ, મ્યુનિ.કમિશનર સામે પગલા લેવા માગ
વડોદરાઃ શહેરમાં તાજેતરમાં હરણી લેકમાં હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી વડોદરા દોડી આવ્યા હતા. તપાસ કમિટી નીમી હતી, દરમિયાન આ દુર્ઘટનાના પીડિત પરિવારો દ્વારા એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટ કાયદા પ્રમાણે વધુ વળતર ચૂકવવા તેમજ […]