વડોદરા-ભરૂચ હાઈવે પરના કરજણ ટોલનાકા પર ટોલના દરોમાં તોતિંગ વધારો
કાર માટે રૂપિયા 105માંથી સીધા 155 કરાયા, મીની બસના રૂપિયા 245 અને ટ્રક-બસના 515 વસુલાશે, એકાએક ટોલના દર વધારાતા વાહનચાલકોમાં રોષ વડોદરાઃ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર ત્રણ વર્ષે ટોલના દરોમાં વધારો કરવામાં આવતો હોય છે. ઘણાબધા ટોલ પ્લાઝા એવા છે, કે વર્ષાથી ટોલ ઉધરાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવ્યા બાદ પણ બે-ત્રણ […]