1. Home
  2. Tag "vadodara"

વડોદરામાં 9 ફુટનો મહાકાય મગર પાણી ભરેલા ખાડાંમાં પડતા વન અને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

વડોદરાઃ શહેરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા હતા. તેના લીધે પાણી સાથે મગરો પણ તણાય આવ્યા હતા. દરમિયાન શહેરના  ભાયલીના ખારિયાવાસમાં વરસાદી પાણીમાંથી 5થી 7 ફૂટ ઊંડા ખાડામાં આશરે 9 ફૂટનો મગર આરામ ફરમાવી રહ્યો હતો. ભાયલી વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મગર પાણી ભરેલા ઊંડા […]

વડોદરામાં વરસાદી પાણી ઉતરી ગયા બાદ ભાજપના નેતાઓ મુલાકાતે નીકળતા લોકોએ ઉધડો લીધો

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં લોકોએ આખીરાત ઉજાગરો કરીને રસ્તાઓ અને ઘરોમાં ભરાયેલા પાણી ઉતરે તેની રાહ જોઈ હતી. ત્યારબાદ પાણી ઉતારી ગયાના બે દિવસ બાદ ભાજપના નેતાઓ લોકોની ખબર-અંતર પૂછવા નીકળતા લોકોએ ઉધડો લીધો હતો. કેટલાક નેતાઓએ માત્ર […]

વડોદરામાં વિશ્વામિત્રી નદીએ લોકોના જીવ અદ્ધર કર્યા, પાણી સાથે મગરો તણાઈ આવ્યા

વડોદરાઃ શહેરમાં ગઈકાલે પડેલા 13 ઈંચ વરસાદથી રોડ-રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. અનરાધાર વરસાદથી શહેર આખુ પાણી પાણી થઈ ગયું હતુ. સાડા તેર ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દેતા કાંઠા વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા. ખાસ તો વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગરો તણાઈને રોડ પર આવી જતાં મગરોનો […]

વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફુટ પહોળો ભૂવો પડતા વાહનો માટે રોડ બંધ કરવા પડ્યો

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો હોય તેમ સામાન્ય વરસાદમાં રોડ પર ભૂવાઓ પડી રહ્યા છે. ગઈકાલે શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટરના રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જતાં 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો. ભૂવો વધુ મોટો થવાની શક્યતાને ધ્યાને રાખી મ્યુનિના સત્તાધિશોએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરિકેડ […]

વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલા મ્યુનિ.ના કર્મચારીઓ પર પશુપાલકોએ કર્યો હુમલો

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો ફરી ત્રાસ વધતો જાય છે. વરસાદી સીઝન હોવાને કારણે પશુપાલકો તેમના ઢોર છૂટા મુકી દેતા હોવાથી ઢોર રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે રાહદારીઓ અને ટ્રાફિકને પણ અડચણ થઈ રહી છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે  શહેરની ગોલ્ડન ચોકડી પાસે ઢોર […]

હવે વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો

ગુજરાતી ખાણીપીણીની વાત જ કંઈક અલગ છે. હાંડવો, ખાખરા, ખમણ, ઢોકળા, પાતરા, ભજીયા વગેરે જેવા નાસ્તા ગુજરાતની ઓળખ છે. પરંતુ વાત જ્યારે વડોદરાની ખાણીપીણી આવે ત્યારે અહીંનો સ્વાદ સાવ અલગ પડે છે. વડોદરાની ખાણીપીણી એટલે સેવ ઉસળ. સેવઉસળ એ વડોદરાની ઓળખ બની ગઈ છે. અહી ગલીએ ગલીએ નાંકે નાંકે સેવ ઉસળની લારીઓ પર ભીડ જામેલી […]

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ […]

વડોદરામાં હાઉસિંગ બોર્ડનાં જર્જરિત 96 મકાનોનો વીજ પુરવઠો કપાતા હબાળો, તંત્રએ લીધી બાંયેધરી

વડોદરાઃ શહેરમાં વર્ષો પહેલા બનેલા હાઉસિંગ બોર્ડની વસાહતોના ઘણાબધા મકાનો જર્જરિત બન્યા છે, વરસાદને કારણે જર્જરિત મકાનોને કારણે કોઈ દૂર્ઘટના ન બને તે માટે મ્યુનિ. દ્વારા જર્જરિત મકાનોની મરામત માટે નોટિસો આપવામાં આવી હતી. છતાંયે મકાનોને મરામત ન કરાવાતા વીજ કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના રિફાઈનરી રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 96 […]

વડોદરા નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે બોલેરો જીપે બાઈકને અડફેટે લેતા બે પિત્તરાઈ ભાઈના મોત

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર પૂર ઝડપે અને બેફકીરાઈથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર બોલેરો પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઈવે […]

વડોદરામાં રોંગ સાઈડમાં જતાં 68 વાહનચાલકો સામે FIR, 102 ચાલકોનું કાઉન્સેલિંગ કરાયું

વડોદરાઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા સહિત તમામ મહાનગરોમાં રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વડોદરામાં રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. અને રોંગ સાઈડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code