કિચન ટિપ્સઃ- હવે સિમ્પલ વેજીસની સબજી ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો વેજીસ ચિઝ બકેટ, ખૂબ જ ઈજી રીતે બની જશે
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે શિયાળામાં દરેક શાકભાજી આવે છે જો કે આપણે દરેક શાકભઆજી ખાઈએ પણ છે પરંતુ જો શાકભાજીને ઈટાલીયન સ્ટાઈલમાં નવા ફઓર્મમમાં બનાવામાં આવે તો તમને નવો સ્વાદ મળી રહે શે, એટલા માટે આજે વેજીસ ચિઝ બકેટની રેસીપી જોઈશું જે બનાવામાં તો સરળ છે પ ણખાવામાં આગળા ચાટતા રહી જશો તેટલું ટેસ્ટી છે. […]