કિચન ટિપ્સઃ- હોટલ જેવો જ સ્વાદ ઘરે જોઈએ છે તો જોઈલો વેજ જયપુરી સબજી બનાવાની આ રીત
સાહીન મુલતાની- સામગ્રી તેલ પનીર છીણેલું અડઘો કપ આખો મસાલો- 1 તજ પત્તા,મરી,લવિંગ,આદુ-લસણની પેસ્ટ-1 ચમચી ફ્લાવર-100 ગ્રામ 2 નંગ ગાજરના લાંબા સમારેલા ટૂકડા 2 નંગ ટામેટાની ટામેટાની પ્યૂરી કોબીઝ સમારેલું-1 કપ લીલા વટાણા-100 ગ્રામ કેપ્સીકમ-1 નંગ અળદના પાપડ-3 નંગ લીલા મરચા આખા-2 નંગ ફ્રેશ ક્રીમ અથવા મલાઈ- 2 ચમચી જીરુ,હળદર,મીઠૂં,લાલ મરચું,વાટેલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે […]