આજે વાઘ બારસ, દીપાવલીના તહેવારોનો પ્રારંભ
આજે બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી, સરકારી કચેરીઓમાં પણ રજા જેવો માહોલ, કાલે મંગળવારે 10.30થી ધનતેરસનું પર્વ ઊજવાશે અમદાવાદઃ આજે વાધ બારસ છે. વાઘ બારસ એ વાઘ નહીં પણ વાણીનું પર્વ છે. વાઘ બારસ એ અપભ્રંશ થયેલો શબ્દ છે. વાઘ નહીં પણ વાક્ બારસ છે. વાક્ એટલે વાણી અને વાણીની દેવી મહા સરસ્વતી. એટલે […]