ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે
અમદાવાદઃ તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત […]