ભાવનગરના વલ્લભીપુરના ભાલ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખાં મારતી નીલગાયો
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં માવઠા સાથે લોકો કાળઝાળ ગરમીનો પણ અહેસાસ કરી રહ્યા છે. જેમાં વલ્લભીપુરના ભાલના વેરાન વિસ્તાર કે જ્યાં કાળિયાર અભ્યારણ્ય આવેલું છે. આ વિસ્તારમાં કાળિયાર ઉપરાંત નીલગાયોનો પણ સારોએવો વસવાટ છે. ઘાંસિયા મેદાનને કારણે પુરતો ખોરાક મળી રહેતો હોવાથી નીલ ગાયો પણ મોટા પ્રમાણ જોવા મળી રહી છે. પુરંતુ હાલ ઉનાળાને લીઘે આ […]