વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા ન બોલાવાતા પાલિકાને સુપરસિડ કરવા CMને રજુઆત
વલસાડ : શહેરની નગરપાલિકાના અંધેર વહિવટથી વિકાસના કામો ખોરંભે પડતા વિપક્ષે નગરપાલિકાને સુપરસીડ કરવાની દરખાસ્ત સાથે તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રીને ઉદ્દેશી પત્ર લખતા નગર પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વલસાડ નગર પાલિકા દ્વારા જાન્યુઆરીમાં લેવામાં આવતી ફરજિયાત સામાન્ય સભા ન બોલાવાતા શહેરના વિકાસના કામો અટકી જવાથી પાલિકાને સુપરસીડ કરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમ […]