1. Home
  2. Tag "vande-bharat-express"

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, મુસાફરી આરામદાયક રહે તેવી ડિઝાઈન

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ જેટલી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તથા મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા […]

વારાણસીને મળશે વંદે ભારત એક્સપ્રેસની વધુ એક ભેટ,કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે

વારાણસીને મળી શકે છે વંદે ભારત એક્સપ્રેસ  કાનપુર સહિત આ ત્રણ સ્ટેશનો પર રોકાશે વારાણસી : જો બધું બરાબર રહ્યું તો વારાણસીને 17 ડિસેમ્બરે બીજી વંદે ભારત એક્સપ્રેસ મળી શકે છે. રેલવેની તૈયારીઓ જોતા હવે તેની શક્યતા દેખાઈ રહી છે. 17મીએ વડાપ્રધાનની મુલાકાતને જોતા બનારસના લોકો પણ આશા રાખી રહ્યા છે કે દિલ્હીનો રસ્તો સરળ […]

પટનાને મળી બીજી વંદે ભારત એક્સપ્રેસ,અંહી જાણો સ્ટોપેજથી લઈને ટાઈમિંગ સુધી બધું જ

દિલ્હી: બિહારના લોકો માટે એક મોટી ખુશખબરી છે. હવે રેલ્વે રાજધાની પટનાથી ન્યુ જલપાઈગુડીને નવી ભેટ આપવા જઈ રહી છે. રેલ્વેએ જાહેરાત કરી છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી જલપાઈગુડીથી કિશનગંજ, કટિહાર થઈને રાજધાની પટના સુધી શરૂ થવા જઈ રહી છે, જે 17 ડિસેમ્બરથી શરૂ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ટ્રેનનું […]

અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની વધશે ઝડપ,વડાપ્રધાન મોદી બતાવી શકે છે લીલી ઝંડી

દિલ્હી: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રેલ્વે રામનગરીને બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે. અયોધ્યાથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસ આ મહિનાના બીજા પખવાડિયામાં ચલાવવામાં આવે તેવી શક્યતા છે. આ સંદર્ભે, શનિવારે મોડી સાંજે રેલ્વે મુખ્યાલયના અધિકારીઓ સાથે સ્થાનિક અધિકારીઓની એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સિંગ પણ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી […]

અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ સ્પીડમાં કરાયો વધારો, સમયમાં પણ ફેરફાર

અમદાવાદઃ જામનગર-અમદાવાદ વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી વંદે ભારત ટ્રેનની સ્પીડમાં વધારો કરીને તેના સમયમાં પણ ફેરફાર કરાયો છે. આ ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા હવે મુસાફરીનો સમય 15 મિનિટ ઘટશે. અમદાવાદથી આ ટ્રેન હવે 17.55ને બદલે 18.10 કલાકે ઉપડશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેનની ગતિ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો […]

દેશને મળી 9 વંદે ભારત એક્સપ્રેસ,પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી, કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે

દિલ્હી: આજે ફરી દેશને 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળી છે. પીએમ મોદીએ તેમને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી દીધી છે. આ 9 નવી વંદે ભારત ટ્રેનો અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે અને લોકોને મુસાફરીનો વધુ સારો મોડ આપશે. આ ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને નવી કનેક્ટિવિટી મળશે. આ ટ્રેનો ખૂબ […]

વંદે ભારતમાં મળશે સ્લીપરની સુવિધા,ભારતીય રેલવે ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહી છે નવું વર્ઝન

દિલ્હી: વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા અથવા મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસનું સ્લીપર વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મામલે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર બીજી માલ્યાનું નિવેદન સામે આવ્યું છે.”અમે આ નાણાકીય વર્ષમાં વંદેનું સ્લીપર વર્ઝન લોન્ચ કરીશું,” તેમણે કહ્યું. અમે આ નાણાકીય વર્ષમાં વંદે […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા અવતારમાં જોવા મળશે,ચેન્નાઈની ICF ફેક્ટરીમાંથી પ્રથમ રેક રવાના

દિલ્હી:  દેશમાં અત્યાર સુધીમાં અલગ- અલગ રૂટ પર 25 થી વધુ વંદે ભારત એક્સપ્રેસને સફળતાપૂર્વક ચલાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા સહિતના ઘણા રાજ્યોએ અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ, દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેન પ્રાપ્ત કરી છે. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસનો નવો લુક સામે આવ્યો છે. […]

દેશમાં ટ્રેનમાં દૂર્ધટનાના વધતા બનાવો – હવે ભોપાલ-દિલ્હી વંદે ભારત ટ્રેનમાં આગ લાગવાની ઘટના, તમામ યાત્રીઓ સુરક્ષિત

ભોપાલઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેન અકસ્માત, ટ્રેનમાં આગ લાગવાની ઘટનાો અવાર નવાર સામે આવી રહી છે ખાસ કરીને જો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિશે વાત કરીએ તો તેના સાથે ગાય અથડાવવાની કે પત્થર મારાની ઘટનાઓ ખૂબ બની રહી છે ત્યારે હવે વેંદે ભારત એક્સપ્રેસ ટચ્રેનમાં આગ લાગવાની પણ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત […]

હવે ભગવા રંગમાં જોવા મળશે વંદે ભારત એક્સપ્રેસ,રેલવે મંત્રીએ બતાવી ઝલક, કહ્યું- ત્રિરંગાથી લીધી પ્રેરણા

દિલ્હી :વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગ રૂપમાં જોવા મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવા વંદે ભારતની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લુકમાં વંદે ભારત કેસરી,સફેદ અને કાળા રંગનું મિશ્રણ જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. રેલવે મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code