1. Home
  2. Tag "Vande Bharat Express train"

પીએમ મોદીએ મુંબઈમાં બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ મુંબઈમાં  વંદે ભારત ટ્રેનનો કરાવ્યો આરંભ દેશમાં રેલ્વે ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવા મળી દિલ્હીઃ ભારત દેશ રેલ્વે ક્ષેત્રમાં ખૂબ જ અને સતત પ્રગતિ કરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી ઘણી વેંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવી ચૂકી છએ ત્યારે આજરોજ મહાનગરી મુંબઈમાં પ્રધાનમંત્રી મોદીએ બે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેનો આરંભ કરાવ્યો […]

જ્યાં ગતિ, ત્યાં જ પ્રગતિ (પ્રોગ્રેસ) અને ત્યારે જ સમૃદ્ધિ સુનિશ્ચિત થાય : પીએમ મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવેલી આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુભાષી બે રાજ્યો તેલંગણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા […]

સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને PM લીલી ઝંડી આપશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી જાન્યુઆરીના રોજ સવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન ભારતીય રેલ્વે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે અને તે લગભગ 700 કિમીનું અંતર આવરી લેતી તેલુગુ ભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન હશે. તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની બ્રેકમાં ખામી સર્જાય – મુસાફરોને બીજી ટ્રેનમાં બેસાડાયા

વંદે ભારત ટ્રેનની બ્રેક થી જામ યાત્રીઓને બીજી ટ્રેનમાં શીફ્ટ કરાયા દિલ્હીઃ- તાજેતરમાં જ પીએમ મોદી દ્રારા વનંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવામાં આવી હતી ત્યારે બાદ બે દિવસ અગાઉ આ ટ્રેનની સાથે ઢોર ભટકાવાની ઘટના બની હતી જેના કારણે ટ્રેનનો આગળભાગ તૂટી ગયો હતો ત્યારે હવે ફરી ટ્રેનમાં ખઆમી સર્જાવાની ઘટના સામે આવી […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડ્યો, શૂન્યથી 100 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 52 સેકન્ડમાં હાંસલ કરી

નવી દિલ્હીઃ નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરીને બુલેટ ટ્રેનનો રેકોર્ડ તોડી નાખ્યાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ફોટોકેટાલિટીક એર પ્યુરિફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. ભારતની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code