1. Home
  2. Tag "vande-bharat-express"

પીએમ મોદીએ ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી

  ભોપાલઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતેના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેનું પ્રપસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે  હેલિકોપ્ટરમાં આવી શક્યા નહોતા તેઓ હવાઈમાર્ગને  બદલે રોડ માર્ગે રાણી […]

પટના-રાંચી વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ફરીથી ટ્રાયલ રન કરાશે

નવી દિલ્હીઃ પટના-રાંચી વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ફરીથી ટ્રાયલ રન કરવામાં આવશે. રેલવે આ અઠવાડિયે તેને ફરીથી ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ, 12 જૂને ટ્રાયલ રન દરમિયાન ઘણી જગ્યાએ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. તેને સંપૂર્ણ રીતે હટાવવાની સૂચના આપવામાં આવી છે. અહીં, ટ્રેન દોડાવવા માટે પટના અને રાંચી બંને જગ્યાએ તૈયારીઓ પૂરજોશમાં ચાલી […]

પીએમ મોદીએ આસામની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીથી આસામના ગુવાહાટી સુધી દોડશે. આ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વંદે ભારતથી પ્રવાસનને વેગ મળશે અને લોકોને રોજગાર મળશે. પીએમ મોદીએ કહ્યું કે આનાથી લોકોની મુસાફરી પણ સરળ બનશે. આ પ્રસંગે તેમણે […]

ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેંટ – પીએમ મોદીએ વીડિયો કોન્ફોરન્સ ટ્રેનનો આરંભ કરાવ્યો

પીએમ મોદીએ દહેરાદૂન-દિલ્હી વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી જોડાયા પીએમ મોદી દહેરાદૂન – આજરોજ ગુવારે ઉત્તરાખંડને પહેલી વંદે ભારત ટ્રેનની ભએંટ મળી  છે. દેહરાદૂનને રાજ્યની પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેનને રવાના કરવામાં આવી છે છે. 25 મે, ગુરુવારે સવારે 11 વાગ્યે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. […]

ઓડિશા:પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ તોફાન-વીજળીની ચપેટમાં,નુકસાન બાદ ટ્રેન આજે રદ કરવામાં આવી

ઓડીસા : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર નુકસાન થયું છે. તોફાન અને વીજળીના કારણે હાવડા-પુરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને કાચ તૂટી ગયા હતા. જેના કારણે રેલવેએ આજની ટ્રેન રદ કરી છે. ભદ્રક રેલ્વે સ્ટેશનના મેનેજરે જણાવ્યું કે વાવાઝોડાને કારણે ડ્રાઈવરની કેબિનની આગળના કાચ અને બાજુની બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ […]

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી એપ્રિલ, 2023ના એટલે કે આજ રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે. ઉદઘાટન ટ્રેન જયપુર અને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 13મી એપ્રિલ, 2023થી શરૂ થશે અને જયપુર, અલવર અને ગુડગાંવ ખાતે સ્ટોપ […]

PM મોદીએ તેલંગાણાની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, સિકંદરા-કોઈમ્બતુર વચ્ચેનું અંતર ઘટશે

  ચેન્નઈઃ-  ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને  પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે, જે તમિલનાડુના બે શહેરોને જોડતી આવી પ્રથમ ટ્રેન સેવા છે. વડાપ્રધાન બીજી ઘણી નવી રેલ સેવાઓ પણ શરૂ કરશે. હવે પીએમ મોદી અહીંના શ્રી રામકૃષ્ણ મઠમાં 125માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ચેન્નાઈમાં […]

મુંબઈને મળશે 2 નવી વંદે ભારત એક્સપ્રેસની ભેટ,PM મોદી 10 ફેબ્રુઆરીએ કરશે ઉદ્દઘાટન

દિલ્હી:મુંબઈથી ટૂંક સમયમાં જ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે અને તેમાંથી એક શુક્રવારે સવાર સુધીમાં અહીં પહોંચે તેવી શક્યતા છે, જ્યારે બીજી ટ્રેન 6 ફેબ્રુઆરીએ આવવાની ધારણા છે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]

PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]

PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી ઉપસ્થિત ન રહેવા અંગે પ.બંગાળની જનતાની માફી માંગી

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સિવાય પીએમએ બંગાળમાં 7800 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વંદે ભારત ટ્રેન હાવડા-ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે. હાવડા સ્ટેશન પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code