વંદે ભારત ટ્રેન માટે ટૂંકસમયમાં માર્ગ અને ટાઈમટેબલ જારી કરાશે
વંદે માતરમ ટ્રેન માટે ટૂંકસમયમાં માર્ગ અને ટાઈમટેબલ જારી કરાશે ટ્રેન સંચાલની રેલ્વેમંત્રી એ આપી માહિતી સપ્ટેન્બર-ઓક્ટબરમાં ટ્રેનનો થશે આરંભ દિલ્હી- કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવેલી 400 નવી વંદે ભારત ટ્રેનની જાહેરાતથી દેશમાં હાઈ સ્પીડ ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. યાત્રીઓ માટે આ ટ્રેનના સંચાલનથી યાત્રા વધુ રસળ બનશે રેલ્વે […]