જમ્મુ-કાશ્મીર:’ધરતી ની જન્નત’માં ટૂંક સમયમાં દોડશે ‘વંદે ભારત’ ટ્રેન,રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી
શ્રીનગર: કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતી રેલ લાઇન આ વર્ષે પૂર્ણ થશે અને આવતા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ ‘વંદે ભારત’ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ માહિતી આપી હતી. અહીં નૌગામ સ્ટેશન પર એક પત્રકાર પરિષદને સંબોધતા રેલવે મંત્રીએ કહ્યું કે, જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં […]