અમદાવાદ-સુરત વચ્ચે મેમુ-ઈન્ટરસિટી લોકલના સ્થાને હવે 15મી ઓગસ્ટથી વંદે મેટ્રો દોડશે
અમદાવાદઃ મેમુ અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને અમદાવાદ-સુરત વચ્ચે આગામી તા.15મી ઓગસ્ટથી વંદે મેટ્રો ટ્રેન દોડાવાશે.‘વંદે મેટ્રો’ ટ્રેનના લોકાર્પણ માટે રેલવેતંત્રે તૈયારી હાથ ધરી છે. વંદે ભારત ટ્રેનના પ્લેટફોર્મ પર તૈયાર થયેલી એસી નોન રિઝર્વ ઇન્ટરસિટી ટ્રેનનો પહેલો રેક તૈયાર થયો છે. આઈસીએફ ચેન્નઈ ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા 12 કોચનો આ રેક […]