1. Home
  2. Tag "Vapi GIDC"

વાપી GIDCમાં આવેલા ભંગારના ગોદામમાં લાગેલી વિકરાળ આગથી અફડા-તફડી મચી

વલસાડઃ  જિલ્લાના વાપી GIDC ખાતે આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા ભંગારના ગોડાઉનના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પ્રાથમિક તબક્કે આગ ઉપર કાબુ મેળવવાના ઘણા પ્રયાસો હાથ કર્યા હતા. પરંતુ આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા વાપી GIDC ફાયર ફાઈટરની ટીમ અને ભંગાર […]

વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ડ્રમ ફેરવતી વખતે કેમિકલ લીક થતાં બે શ્રમિકોના મોત,

વલસાડઃ  જિલ્લાની વાપી GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં કેમિકલગેસ લિકેજમાં બે શ્રમિકોને ભોગ લેવાયો છે. કંપનીમાં કેમિકલના ભરેલા ડ્રમ ફેરવતી સમયે કેમિકલ લિકેજ થતા ત્રણ શ્રમિકોને અસર થઈ હતી. જેમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ કપાસ હાથ ધરી હતી. આ […]

ગ્રાહક ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશેઃ નિર્મલા સીતારમન

અમદાવાદઃ કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા […]

વાપી જીઆઈડીસીમાં DRIએ પાડી રેડ, રૂપિયા 180 કરોડની કિંમતનું MD ડ્રગ્સ પકડાયું

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયાકાંઠો આવેલો છે. ત્યારે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.  રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર વધતો  છે. ત્યારે DRIએ બાતમીને આધારે વલસાડના વાપી ખાતેની જીઆડીસીના એક યુનિટમાં રેડ પાડીને  રૂપિયા 180 કરોડની કિંમતનો કુલ 121.75 કિલો મેફેડ્રોન પ્રવાહી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ DRI મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code