1. Home
  2. Tag "varanasi"

જ્ઞાનવાપીમાં મળેલા કથિત શિવલિંગની પૂજા કરવાના અધિકારના કેસની સુનાવણી કોર્ટ કરશે

વારાણસી: જ્ઞાનવાપી શૃંગાર ગૌરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ, અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ અરજી સાંભળવા યોગ્ય નથી.જયારે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગની પૂજા અને તેને હિન્દુઓને સોંપવા માટેની અરજી પર કોર્ટે આજે આદેશ આપ્યો છે કે આ મામલો સુનાવણી લાયક છે. અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે અરુણાચલ અને વારાણસીની મુલાકાત લેશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  19 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ પીએમ મોદી અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં બનેલા ડોની પોલો એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ‘કાશી તમિલ સંગમમ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ડોની પોલો એર પોર્ટ પર વિવિધ  સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ એરપોર્ટ પર ILS […]

સર્બાનંદ સોનોવાલ વારાણસીમાં યોજાનારી PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:ઇન્ડિયન વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI), ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નેજા હેઠળ 11-12 નવેમ્બર, 2022ના રોજ ‘PM ગતિ શક્તિ મલ્ટિમોડલ વોટરવેઝ સમિટ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ સમિટ યોજાશે. દીનદયાળ હસ્તકલા સંકુલ (ટ્રેડ સેન્ટર અને મ્યુઝિયમ) વારાણસી ખાતે, ઉત્તર પ્રદેશ જળમાર્ગોમાં માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટરપ્લાન વિશે વધુ જાગૃતિ લાવશે. સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય […]

વારાણસી એસસીઓએ પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO ના  સભ્ય દેશોના સરકારના વડાઓની 22મી સમિટમાં વર્ષ 2022-23 માટે SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વારાણસીની પસંદગી કરવામાં આવી હતી.આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. વારાણસીને SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે […]

વારાણસીમાં ગંગાનદીનું જળસ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ મોડમાં – નાવિકોને નદીમાં જતા અટકાવાયા,

વારાણસીમાં ગંગાનદીનું જળસ્તર વધતા વહીવટતંત્ર એલર્ટ નાવિકોને નદીમાં જતા અટકાવાયા લખનૌઃ- પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. આ કારણે હવામાન વિભાગ એ ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે ભારે વરસાદની અસર હવે નદીઓમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશની ઘણી નદીઓ વરસાદી પાણીના કારણે ઉભરાઈ રહી […]

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]

શૉર્ટક્ટથી દેશને ફાયદો થઇ શકતો નથી : પીએમ મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના સીગ્રા ખાતે આવેલા ડૉ. સંપૂર્ણાનંદ રમતગમત સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રૂ. 1800 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાનએ કહ્યું હતું કે, કાશી હંમેશા જીવંત રહ્યું છે અને સતત પ્રવાહની જેમ વહેતું રહે છે. હવે કાશીએ સમગ્ર દેશને વારસાની સાથે વિકાસનું પણ ચિત્ર […]

પીએમ મોદી 7 જૂલાઈના રોજ વારાણસીની મુલાકાત લેશે – 1 લાખની ક્ષમતા ધરાવતા મિડ-ડે મીલ કિચન સહીત અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન

7 જુલાઈના રોજ પીએમ મોદી વારાણસીની લેશે મુલાકાત મધ્યાહન ભોજનના રસોડાનુિં કરશે ઉદ્ધાટન લખનૌઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે. છેલ્લા આઠ વર્ષમાં પીએમએ વારાણસીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખા  ધ્યાન આપ્યું છે. આ દરમિયાન તેઓ મધ્યાહન ભોજન માટે રસોડાનું ઉદ્ઘાટન કરશે જે શહેર માટેના અનેક પ્રોજેક્ટ્સમાંનો એક છે.  પીએમ […]

વારાણસીની 16 વર્ષ જૂની બોમ્બ બ્લાસ્ટની ઘટનાના આરોપી વબીઉલ્લાહને કોર્ટે ફાસીની સજા ફટકારી 

વારાણસીમાં 2006માં થયો હતો બ્લાસ્ચ આ બ્લાસ્ટમાં 7 લોકો માર્યા ગયા હતા  આજે બ્લાસ્ટના આરોપીને કોર્ટે ફાસીની સજા ફટકારી દિલ્હીઃ- વારાણસી સિરીયલ બ્લાસ્ટ  કે જે વર્ષ 2006માં થયો હતો જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા ,આ કેસમાં દોષિત આતંકવાદી મોહમ્મદ વલીઉલ્લાહને આજરોજ સોમવારે ગાઝિયાબાદની કોર્ટે  ફાસીની સજા સંભળાવી છે. આ સાથે જ અન્ય એક કેસમાં […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code