ગાંધીનગરના રૂપાલમાં આજે વરદાયિની માતાજીની પલ્લી નીકળશે, દર્શન માટે ભાવિકો ઉમટી પડશે
ગાંધીનગરઃ શહેરની નજીક આવેલા રૂપાલ ગામે વિશ્વ વિખ્યાત વરદાયિની માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આજે 23મી ઓક્ટોબરને સોમવારની રાત્રે ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે માતાજી પલ્લી મહોત્સવ યોજાશે. પલ્લી માટેનો માતાજીનો રથ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આજે રાત્રે ગામમાં ઘીની નદીઓ વહેશે. માતાજીના દર્શન માટે લાખો ભાવિકો ઉમટી પડશે. આ અંગે […]