વડોદરામાં ભગવાન નરસિંહજીના મંદિરેથી નીકળેલા વરઘોડામાં લોકો જાનૈયા બનીને જોડાયાં
વડોદરાઃ દેવ દિવાળીના દિને શહેરના એમ.જી.રોડ નરસિંહજીની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાંથી બપોરે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયારૂપી શહેરીજનો જોડાયા હતા. હાથી ઘોડા પાલખી જય નરહરી લાલકી…ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે ભગવાન નરસિંહજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળ્યો હતો. વડોદરામાં સોમવારે દેવ દિવાળીના દિવસે ભગવાન નરસિંહજીનો વરઘોડોમાં મોટી સંખ્યમાં શહેરીજનો જોડાયા હતા. શહેરના એમ.જી. રોડ ઉપર આવેલી નરસિંહજીની […]