મહિલા સશક્તિકરણઃ પંચાયતી રાજ સંસ્થાઓમાં 14.55 લાખ મહિલા પ્રતિનિધિઓ
દેશમાં વિવિધ પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 14,54,488 છે. સૌથી વધારે મહિલા પ્રતિનિધિઓ ઉત્તર પ્રદેશમાં 304538, મધ્ય પ્રદેશમાં 196490 અને મહારાષ્ટ્રમાં 128677 પ્રતિનિધિ છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 306 જેટલી છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 78025, અરુણાચલ પ્રદેશમાં 3658, આસામમાં 14609, બિહારમાં 71046, છત્તીસગઢમાં 93392, દાદરા […]