અમદાવાદના વાસણામાં 3.74 કરોડના ખર્ચે ડક્ટ લાઈન નંખાશે
AMCએ સ્ટોર્મ લાઈનનો કાન્ટ્રાક્ટ આપ્યો, જુની ડક્ટ તોડીને નવી RCCની લાઈન નંખાશે, અગાઉ ડક્ટ લાઈન નાંખવા સામે વિરોધ થયો હતો અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ટોરેન્ટ પાવરથી રેડ ક્રોસ સુધી રૂ. 3.74 કરોડના ખર્ચે ડક્ટ લાઈન નાંખવામાં આવશે. વાસણા વિસ્તારમાં એએમસી દ્વારા પાંચ વર્ષ માટે અમુક જગ્યાએ ડકટ લાઇન નાખવામાં આવી હતી. […]