બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં 3.0 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ
પાલનપુરઃ કચ્છમાં તો અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. પણ બનાસકાંઠાના વાવમાં આજે 3.0ની તિવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છની જેમ હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. એક મહિના પહેલા જ જિલ્લાના ઇકબાલગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાર બાદ આજે ફરી જિલ્લાના સરહદી પંથક વાવમાં સાંજે 6.37ના સમયે ભૂકંપ […]