કેરળના સીએમ પી. વિજયનના પુત્રીની વિરુદ્ધ ઈડીએ નોંધ્યો કેસ, પૂછપરછની શક્યતા
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના પુત્રી વીણા વિજયન વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો એક કેસ નોંધ્યો છે. આ કેસ તેમની માલિકીવાળી આઈટી કંપની અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. આ આખો મામલો એક પ્રાઈવેટ ખનીજ ફર્મ દ્વારા વીણા અને તેમની કંપનીને કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે. સૂત્રો […]