1. Home
  2. Tag "Veer Narmad University"

વીર નર્મદ યુનિવર્સિટીમાં તમામ મીટિંગોમાં હવેથી નાસ્તો આપી શકાશે નહીં,

યુનિવર્સિટીની વિવિધ મીટિંગોમાં હવે માત્ર ચા-કોફી જ અપાશે, યુનિના સત્તાધિશોની નવી ગાઈડલાઈન સામે વિરોધ, નાસ્તા પાછળ કરાતા વધુ ખર્ચને લીધે યુનિએ નિર્ણય લીધો સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓ અને મેનેજમેન્ટ સહિત વિવિધ બેઠકો અને મીટિંગોમાં યુનિના ખર્ચે મંગાવાતા નાસ્તા પર પ્રતિબંધ મુકી દીધો છે. અને નાસ્તાના બિલો હવે પાસ કરવામાં આવશે […]

દક્ષિણ ગુજરાતઃ વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષાને લગતા નિયમો વધુ કડક બનાવાયાં

અમદાવાદઃ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે પરીક્ષાને લગતા નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જે મુજબ કોઈ પણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકી શકશે નહીં તેમજ અભદ્ર લખાણ પણ લખી શકશે નહીં. આમ કરનાર વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે. જો કોઈ વિદ્યાર્થી ઉત્તરવહીમાં નાણાં મૂકશે તો તેને રૂપિયા […]

સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટીનો પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓ માટે નવતર પ્રયોગ

અમદાવાદઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ,વોઈસ, કમાન્ડ,સ્ક્રીન,રીડર ફીટબેકથકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનો રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટરની […]

વીર નર્મદ યુનિ.માં સેનેટની ચૂંટણીની મતગણતરી સમયે વિદ્યાર્થીઓના બે જુથ બાખડી પડ્યા

સુરતઃ રાજ્યમાં હવે યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો પોતાનું પ્રભુત્વ ઊભુ કરવા માટે લડતા હોય છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી મંગળવારે  હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના એબીવીપી અને આપના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે બપોરે 12 વાગ્યે પહેલીવાર મારામારી થઈ […]

વીર નર્મદ યુનિ.નું ફાઈન આર્ટ્સ વિભાગ ખાલી, છ અધ્યાપકોના સામુહિક રાજીનામાં

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ફાઇન આર્ટસ વિભાગમાંથી તમામ અધ્યાપકે સામૂહિક રાજીનામા આપી દેતા અભ્યાસ કરી રહેલા છાત્રોનું ભાવિ અંધકારમય બન્યું છે. યુનિના ફાઈન આર્ટ્સ વિભાગમાં અધ્યાપકોનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. ઘણા સમયથી અધ્યાપકોને નિયમ મુજબનો પુરો પગાર પણ આપવામાં આવતો નહતો. તેથી કંટાળીને એક સાથે 6 અધ્યાપકોએ રાજીનામાં આપી દીધા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code