કચ્છના અંજારમાં 40 કરોડના ખર્ચે બનેલું શાકભાજી માર્કેટયાર્ડ કાર્યરત, ખેડુતોને લાભ થશે
ભૂજઃ કચ્છનો છેલ્લા એક દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં કચ્છની ધરાને નર્મદાના પાણીથી સિંચાઈનો લાભ મળતા કેટલોક વિસ્તાર તો નંદનવન જેવો બની ગયો છે. અંજાર તાલુકામાં શાકભાજીનું સારૂએવું ઉત્પાદન થાય છે. ખેડુતોને સ્થાનિક લેવલે જ બજાર મળી રહે તે માટે 10.5 એકરમાં અને રૂ. 40 કરોડના ખર્ચે વેજીટેબલ એન્ડ ફ્રુટ માર્કેટયાર્ડ […]