1. Home
  2. Tag "vegetables"

અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

ગુજરાતના તમામ શહેરોમાં શાકભાજીના ભાવ આસમાને, ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો, કોથમિર 400 અને લીંબુના ભાવ પ્રતિકિલો 180એ પહોંચ્યા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી સમયાતરે પડેલા સતત વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારાને લીધે મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. […]

આ શાકભાજી જેટલી ફાયદાકારાક છે તેટલી નુકશાનકારક પણ છે, ભૂલથી પણ ના પીવો તેનો જ્યૂસ

વેજિટેબલ જ્યૂસને હેલ્થ એક્સપર્ટ પોતાની ડાયટમાં ઉમેરવાની સલાહ આપે છે. નિયમિત રીતે તેનું સેવન કરવાથી ઘણી ક્રોનિક બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. જો તમે દરરોજ દૂધીનો જ્યૂસ પીવો છો તો સાવધાન થઈ જાઓ. જો કે હેલ્થ એક્સપર્ટ, સ્વાસ્થ્ય માટે દૂધીનો જ્યૂસ પીવાની સલાહ આપે છે. પણ આ વધારે થાય તો તેનાથી નુકશાન પણ થવા […]

ખેડુતો પાસેથી ખરીદાતુ શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા વેપારીઓ ત્રણગણા ભાવ વસુલે છે

અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે વરસાદી માહોલ જામતો જાય છે. જે વિસ્તારોમાં વરસાદ બાદ ઉઘાડ નિકળી રહ્યો છે. એવા વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કરી દીધો છે. પોતાના વાડી-ખેતરમાં સિંચાઈની સુવિધા હોય એવા ઘણા ખેડુતોએ તો વરસાદ પહેલા જ લીલા શાકભાજીનું વાવેતર કરી દીધુ હતુ. એટલે શાકભાજી તૈયાર થઈને માર્કેટમાં આવતા હજુ મહિનો લાગશે. ત્યારબાદ ભાવ […]

કાળઝાળ ગરમીમાં ડીહાઈડ્રેશનથી બચવા માટે માત્ર પાણી નહીં આ શાકભાજી ખાઓ

ઉત્તરભારત સહિત દેશના અનેર રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના અનેક ભાગોમાં પારો 50 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગરમી વધવાને કારણે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક એટલે કે હીટ વેવનું જોખમ વધી શકે છે. આ બંને સ્થિતિ જીવલેણ છે. આ બંને […]

રાત્રિના સમયે ભોજનમાં આ શાકભાજીને સામેલ કરવાનું ટાળો, આરોગ્યને થઈ શકે છે નુકશાન

રાત્રિભોજન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો ખોરાક યોગ્ય ન હોય તો પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે. તેથી, રાત્રિભોજનમાં ક્યારેય 8 શાકભાજી ન ખાવા જોઈએ. ક્રુસિફેરસ વનસ્પતિ કોબી ખૂબ પૌષ્ટિક છે. જો તમે રાત્રે કોબી ખાઓ છો, તો તેમાં ઉચ્ચ ફાઈબર અને રેફિનોઝને […]

અમદાવાદ APMC માર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભથી લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો હતો.  સામાન્યરીતે  ઉનાળાની ઋતુમાં શાકભાજી, ફળફળાદિ અને ફૂલોની આવકમાં ઘટાડો થતો હોય છે. જેના લીધે આવક ઘટતા ભાવમાં વધારો થયો હોય છે. પરંતુ શહેરના એપીએમસીમાં ગુરૂવારે લીલા શાકભાજીની આવકમાં વધારો થતાં ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સરેરાશ બેથી પાંચ ટકાનો ઘટાડો થયો છે પણ છૂટક માર્કેટમાં […]

માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને 0.5 ટકા ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર (WPI) નજીવો વધીને 0.5 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 0.2 ટકા હતો. સરકાર દ્વારા સોમવારે આ સંબંધિત ડેટા જાહેર કરવામાં આવ્યા હતા. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચમાં વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 0.53 ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં 0.20 ટકા હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, […]

શાકભાજી બનાવવામાં ઉપયોગમાં લેવાતા આ મસાલાનું પાણી આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

લોકો શાકભાજીનો સ્વાદ વધારવા માટે તમાલપત્ર (તેજપત્તા)નો ઉપયોગ ચોક્કસપણે કરે છે. આનો ઉપયોગ શાક (સબજી મસાલા)થી લઈને બિરયાની સુધીની દરેક વસ્તુમાં થાય છે. સ્વાદની સાથે, આ સૂકા પાંદડાઓ તમને સ્વસ્થ (સ્વાસ્થ્ય લાભો) પણ રાખે છે. તમાલપત્રને પાણીમાં ઉતાળ્યા બાદ તેને પીવા આરોગ્યને અનેક ગણા ફાયદા થાય છે. તમાલપત્રમાં ફાઈબર (ફાઈબર ફૂડ)નું પ્રમાણ વધુ હોય છે. […]

વજન કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ શોધો છો, તો આ ઓછી કેલેરીવાળા શાકભાજી આહારમાં સોમેલ કરો..

નવી દિલ્હી: ડાયેટિંગ શરૂ કરવાનો એર્થ છે, કેલેરી પર ખાસ ધ્યાન આપવું. કોઈ પણ રીતે ડાયેટિંગ હોય કે ના હોય, આપણે આપણા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેસ કરવો જોઈએ. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે, અને આપણું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લેટીસ આ લેટીસ પત્તા છે. આમાં વિટીમિન એ અને વિટામિન […]

જર્મનીના મંત્રીએ મોબાઈલથી કર્યું શાકભાજીનું પેમેન્ટ,ભારતના વખાણમાં કહી આ મોટી વાત

દિલ્હી: જર્મનીના ફેડરલ ડિજીટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વિસિંગે રવિવારે બેંગલુરુમાં શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)ની પરીક્ષા આપી હતી. વિસિંગે મંડીના એક દુકાનદાર પાસેથી કેટલોક સામાન લીધો અને તેના માટે UPI દ્વારા ચૂકવણી કરી. તેમણે UPI પેમેન્ટ સિસ્ટમની પ્રશંસા કરી હતી. તેણે તેને દેશની સફળતાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code