1. Home
  2. Tag "vegetables"

દૂધીનું શાક ખાધા પછી ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ

ઘણા લોકોને દૂધી ભાવતી નથી,પરંતુ શરીર માટે ખાવી પડે છે. પરંતુ તમે દૂધીને અલગ-અલગ રીતે ખાઈ શકો છો જેમ કે દૂધીનું શાક અથવા દૂધીનુ જ્યુસ અથવા દૂધીના પકોડા, દૂધીના કોફતા વગેરે. દૂધીના એવા ઘણા ગુણો છે જે ગંભીર રોગોમાં દવાનું કામ કરે છે. બહારથી લીલી અને અંદરથી સફેદ દેખાતી દૂધીમાં 96 ટકા પાણી હોય છે. […]

સાતમ-આઠમ તહેવારોને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં થયો વધારો

અમદાવાદઃ જન્માષ્ટમીના પર્વને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ્સએ રજાઓ જાહેર કરી છે. ઉપરાંત અમદાવાદ સહિતના માર્કેટયાર્ડ્સમાં પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારગામની આવકમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ તો શાકભાજીની આવક ઘટી ગઈ છે. એટલે આવક ઘટતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીની રજા પૂર્વે […]

મોંઘવારીથી પીડાતી પ્રજાને વધુ એક ડામ, શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા,

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં જીએસટીમાં કરાયેલા વધારાને કારણે મધ્યમ વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. ત્યારે હવે તો લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કેટલાક શાકભાજી બમણાથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે. અમદાવાદ સઙિત મહાનગરોમાં લીલા શાકભાજીના ભાવ વધારાએ ગૃહણીઓનું […]

પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘી થતી જાય છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય વધારો થતો જાય છે. જેમાં લીંબુના ભાવ પ્રતિ કિલોના 200એ પહોંચ્યા છે. દેશ અને ગુજરાતમાં કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ […]

લ્યો, બોલો, વિક્રેતાઓ શાકભાજીના ભાવ વધારાનો દોષ માવઠાને આપી રહ્યા છે

અમદાવાદઃ શિયાળામાં સામાન્યરીતે લીલા શાકભાજી સસ્તા હોય છે, તેને બદલે શિયાળામાં જ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર 1 મહિનામાં જ શાકભાજીના ભાવ 30થી 50 ટકા સુધી વધી ગયા છે. ખાસ કરીને છેલ્લાં 3 મહિનામાં 2 વખત કમોસમી વરસાદ પડ્યો છે. શિયાળામાં શાકભાજી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ગામડાંમાંથી આવતા હોય છે. વરસાદને કારણે […]

શિયાળામાં જો આ શાકભાજી ખાવામાં આવે તો શરીર રહે છે તંદુરસ્ત

શિયાળા માટે ખાસ પ્રકારના શાકભાજી શરીરને રાખે છે તંદુરસ્ત જાણી લો મહત્વની માહિતી શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા માટેના અનેક પ્રકાર છે પરંતુ કેટલાક પ્રકારની તકેદારી રાખવામાં ન આવતા પુરતા પ્રમાણમાં શરીર તંદુરસ્ત રહેતું નથી. આવામાં જે લોકો પોતાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માગતા હોય છે તે લોકો માટે આ પ્રકારની માહિતી ખાસ મહત્વની છે. જાણકારી […]

કચ્છમાં પણ શાકભાજીના ભાવ આસમાને, ઘાસચારાના વધેલા ભાવથી પશુપાલકો પરેશાન

ભુજ : શિયાળામાં તો લીલા શાકભાજી સસ્તા હોય છે, પણ આ વર્ષે શાકભાજીનો ભાવ વધારો ગૃગિણીઓને દઝાડી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ સેન્ચુરી વટાવી ગયા બાદ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારેબાદ વિરોધને પગલે સરકારે એક્સાઈઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ-ડીઝલના ભાવામાં થોડો ઘટાડો થયો હતો પણ શાકભાજીના […]

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

નાસાની મોટી સિદ્વિ હવે અંતરિક્ષમાં શાકભાજી ઉગાડ્યા અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડ્યું નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે […]

રાજકોટ : પેટ્રોલ,ડીઝલ,રાંધણ ગેસ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો

મોંઘવારીનો માર,સામાન્ય પ્રજા બેહાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા એક કિલો ટમેટાનો ભાવ રૂા.70થી 80 રાજકોટ : દેશમાં પેટ્રોલ ,ડીઝલ ,રાંધણગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વાતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.આવામાં સામાન્ય લોકોને વધુ એક ફટકાર પડી છે.વાત એવી છે કે, હવે શાકભાજી નો ભાવ પણ આસમાન આંબી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં એક કિલો ટમેટાનો […]

ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકતા મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીની અસર માસિક ઘર ખર્ચના બજેટ પર પણ અસર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. આટલું ઓછું હોય તેમ લંબાયેલા ચોમાસા અને અનિયમિત વરસાદના કારણે શાકભાજી અને અનાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code